લગ્નના 7 વર્ષ બાદ પતિ-પત્નીને ખબર પડી તેઓ સગા 'ભાઇ-બહેન' છે!

39 વર્ષીય એડ્રિઆના અને 37 વર્ષીય લિએંડ્રો 7 વર્ષોથી સાથે રહી રહ્યા છે અને તેમને એક છ વર્ષની દીકરી પણ છે. બ્રાઝીલના રહેનારા આ બંને પતિ-પત્નીની કહાણી પણ એક જેવી જ હતી પરંતુ તેમણે હંમેશા તેને એક આકસ્મિક ઘટના સમજી છે. બંને પતિ-પત્નીની માતા તેમને નાનપણમાં છોડીને ચાલી ગઇ હતી. બંને પતિ-પત્નીને નાનપણમાં છોડનારી માતાનું નામ મારીયા હતું. બંને પતિ-પત્નીને જ્યારે એ ખબર પડી કે તેઓ ભાઇ-બહેન છે ત્યારે તેમની પર જાણે આભ ફાટી પડ્યું હતું.
બંને ભાઇ-બહેનને એ વાત ખબર હતી કે તેમની માતાનું નામ મારીયા છે પરંતુ તે મહિલા પણ એક જ હશે તેમનો તેમને અણસારસુધ્ધા ન્હોતો. જોકે આટલું બધું થયા બાદ પણ લિએંડ્રોએ એડ્રિઆનાની સાથે જ રહેવાનું મન બનાવી લીધું છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
