pics: પતિ આવી ચઢતા અર્ઘનગ્ન હાલતમાં ભાગ્યો પત્નીનો પ્રેમી
સામન્ય રીતે આવા દ્રશ્યો આપણને ફિલ્મો જોવા મળે છે કે, પત્ની તેના પ્રેમી સાથે બેડરૂમમાં હોય અને અચાનક તેનો પતિ ઘરે આવી જાય અને પ્રેમીએ બેડરૂમની બારમાંથી અર્ધવસ્ત્રોમાં કૂદીના ભાગવું પડે, ફિલ્મના આ દ્રશ્યને સાર્થક કરતો કિસ્સો બ્રાઝીલમાં બન્યો છે. એક મહિલા તેના પ્રેમી સાથે મગ્ન હતી ત્યારે જ અચાનક તેનો પતિ ઘરે પહોંચી ગયો હતો, જેના કારણે પ્રેમીએ અર્ધનગ્ન અવસ્થામાં ભાગવું પડ્યું હતું.
માહિતી અનુસાર બ્રાઝીલમાં રહેતી મહિલાને એક યુવક સાથે પ્રેમ સંબંધો અને મહિલા પોતાના ઘરે પ્રેમી સાથે હતી, એ સમયગાળા દરમિયાન તેનો પતિ અચાનક ઘરે આવી ચઢ્યો હતો અને બન્નેને ન જોઇ શકાય તેવી અવસ્થામાં જોઇને ક્રોધાવેશમાં આવી ગયો હતો. પત્ની ઘરના ત્રીજા માળે પતિ સાથે મામલો સુલજાવી રહી હતી,એ સમયગાળામાં પ્રેમીએ અર્ધનગ્ન અવસ્થામાં ત્રીજામેળીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
જો કે, ત્રીજામાળેથી કૂદવુ ખતરાથી ખાલી નહી હોય તેણે કપડાંનો ઉપયોગ કરીને જેમ-તેમ કરીને પહેલા માળે પહોંચી ગયો હતો. એ સમયગાળામાં નીચે એકઠાં થઇને આ પતિ-પત્ની અને વોનો તમાસો જોઇ રહેલા લોકોમાંથી કોઇકે ઇમરજન્સી સેવાને ફોન કરી દેતા ઇમરજન્સી સેવાએ નીચે ગાદલા બીછાવીને પહેલામાળે સલવાયેલા પ્રેમીને કૂદી જવા કહ્યું હતું. જો કે, નીચે આવી ગયા પછી પણ તેનો રૂઆબ જોવાલાયક હતો. અહીં નીચે સ્લાઇડરમાં પતિ- પત્ની અને વોની તસવીરો અને વીડિયો રજૂ કરવામાં આવ્યો છે.

પતિ આવી ચઢતા અર્ઘનગ્ન હાલતમાં ભાગ્યો પત્નીનો પ્રેમી

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications