લંડનમાં ભારતીય હાઇ કમીશનની બિલ્ડીંગ પર લહેરાવાયો વિશાળ તિરંગો, ખાલિસ્તાની સમર્થકોને મૂહતોડ જવાબ
જેવી રીતે લંડનમાં ભારતીય હાઇ કમીશન બહાર ખાલિસ્તાન સમર્થકોએ તિરંગા ઝડા હટાવ્યો અે તોડીફોડ કરી હતી .ત્યાર બાદ ભારતીય નાગરીકોએ ત્યા વિશાળ તિરંગો લહેરાવ્યો છે.
જેવી રીતે લંડનમાં ભારતીય હાઇકમશીન બહાર ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરીહતી. તિરગાનું અપમાન કર્યુ હતુ. ત્યાર બાદ ભારતીય હાઇ કમીશને વિશાળ તિરંગો ઝંડો બિલ્ડીંગ પર લહેરાવ્યો હતો. યૂકેમાં ભારતીય ઉચ્ચાયુક્ત બિલ્ડીગ ઉપર પહેલાથી જ મોટો ઝંડો લહેરાવીને ખાલિ્તાનીઓને મુહતોડ જવાબ આપી દેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, 19 માર્ચના ખાલિસ્તાન સમર્થકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને ભારતીય હાઇ કમીશન પર તોડફોડ કરી હી. તિરંગાને નીચે ઉતારી દિધો હતો. અને ખાલિસ્તાનના ઝંડાને લહેરાવ્યો હતો . આ ઘટના પર ભારત તરફથી કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અને દિલ્હી સ્થીત બ્રિટીશ હાઇકમીશનને બોલાવાની આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ભારતે તોડફઓડ કરનાર સામે કડક કર્યવાહી કરવાની માગ કરી હતી.

આ નહી લંડનમાં થયેલી ઘટના બાદ દિલ્હી સ્થિત બ્રિટેશ હાઇ કમીશન બહાર બેરિકેટ્સને હટાવી દેવામાં આવ્યા હતા. યૂકેના વરિષ્ઠ રાજનાયિકોએ દિલ્હીમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયએ આ અગે જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, રવિવારે બ્રેટિશ રાજનાયિકને ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. અને તેના અંગે સફાઇ માંગવામાં આવી હતી. સાથે જ સવાલ પણ કરવામાં આવ્યો કે, આકરે કેવી રીતે બ્રિટિશ સુરક્ષાકમિર્યોએ આ પ્રકારના લોકોને ત્યાં આવવા દિધા. ભારતે લંડનમાં ભઆરતીય હાઇ કમીશન વિશે સુરક્ષામાં ખામી પર કટડક વલણ અપનાવતા કહ્યુ કે, આ ક્યારેય સ્વિકાર્ય નથી. રાજનયિક ઠેકાણો અે યૂકેમાં રાજનયિકો પૂરી સુરક્ષા પુરી પાડવામાં આવી જોઇએ.
બ્રિટિશ હાઇ કમિશન એલેક્સ એલિસે પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યુ કે, આ શરમજનક ઘટના છે. તનો ક્યારેય સ્વીકાર નહી કરવામાં આવે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, હુ આ શર્મનાક ઘટનાની આલોચના કરુ છુ. ભારતયી ઉચ્ચાયોગ બહાર જે પણ થયુ તે ક્યારેય સ્વીકાર નહી કરવામાં આવે. જણાવી દઇએ કે, એકવાર ફરી ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં પ્રદર્શન કર્યુ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
As a result of the ongoing Khalistani protests, a sizable Indian flag has been put atop the Indian High Commission in London, complementing the already prominent flag that stands in front of the mission https://t.co/NTQ4OVT5IJ pic.twitter.com/w4SJguutDO
— Sidhant Sibal (@sidhant) March 22, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
