PM Modi In US: ન્યૂયોર્કની એ હોટેલ, જ્યાં પીએમ મોદી રોકાયા છે, જુઓ કેટલી આલીશાન છે.. આટલુ છે ભાડુ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકાના પ્રવાસ શરૂ થઇ ચૂક્યો છે. અને તે મંગળવારે ન્યૂયોર્ક પહોચ્યા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ આજે પ્રધાનમંત્રી મોદી દુિયાના સૌથી અમીર વેપારી એલન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી. અને પીએમ મોદી સાથે મુલાકાત બાદ એલન મસ્કે કહ્યુ કે, ભારત ભવિષ્યને લઇને ઉત્સાહીત છે. અને તે આગામી વર્ષે ભારતની યાત્રા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં મેડિસન એવેન્યુ પર આવેલ ન્યુયોર્ક પેલેસ હોટેલમાં રોકાયા છે. , જે સેંટ્રલ પાર્કથી લગભગ 10થી 12 મિનિટની દુરી પર છે. આ પહેલા 2019 અને 2014 માં ન્યુયોર્ક પ્રવાસ દરમિયાન આ જ હોટેલમાં રોકાણ કર્યુ હતુ. આ હોટેલ આલિશાન અને સુંદર છે. આ હોટેલનુ ભાડી સાંભળીને તમે હેરાન થઇ જશો.
આ હોટેલ એક ફાઇવ સ્ટાર હોટેલ ચે. જેમા 733 લક્ઝરી રૂમ આવેલા છે. આ ટાવરોમાં શાહી સુઇટ્સ મ્યુઝઇયમમાં સ્પેશિયલ મહેમાનો માટે રોકાણ કરવાની વ્યવસ્થા પ્રદાન કરે છે. ન્યુયોર્ક શહેરના પ્રતિષ્ઠિત હોટેલોમાંની એક કિગ સાઇઝ બેડ માટે પ્રતિ નાઇટના રેટ 48000 હજાર રૂપિયા છે.
જો કે, અમને આની જાણકારી નથી. કે પ્રધાનમંત્રી મોદી જે રૂમમાં રોકાયા છે. તે કયો રૂમ છે. અને તેનુ ભાડુ કેટલુ છે.
હોટેલ વેબસાઇટ અનુસાર જેમ જેમ રૂમ અને સુઇટમાં સવિધા વધતી જાય છે. તે રૂમની કિમતોમાં પણ વધારો થતો જાય છે. આ હોટેલમાં જે સૌથી સુંદર રૂમ છે. તેની પ્રતિ રાતની કિમત 12.15 લાખ રૂપયા છે. તે આ હોટેલના શાનદાર ટાવર્સ પેટહાઉસ સુઇટ માટે પ્રતિ રાત લગભગ 12.15 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
