ઓટો પાયલટ કાર કેટલી ખતરનાક? જાણો ઈમરજન્સી પરિસ્થિતીમાં કેવી રીતે બ્રેક લાગે છે?
આ દુનિયામાં ઝડપથી ટેકનોલોજી વિકસી રહી છે. આ ટેકનોલોજીને કારણે ઘણા દેશોમાં ઓટો પાયલટ કાર દોડી રહી છે. આ કારને લઈને ઘણી ચર્ચા અને સવાલો છે.
વિશ્વની ઘણી મોટી કંપનીઓ ડ્રાઇવર વિનાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેમાં ટેસ્લા સૌથી આગળ છે. ઈલોન મસ્કની કંપનીએ પણ આ કારનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આવનારા કેટલાક મહિનાઓમાં અથવા તો આવતા વર્ષે વિશ્વના ઘણા દેશોમાં ડ્રાઇવર વિનાની કાર દોડશેશે. જો કે આ અંગે વિવાદ થઈ રહ્યો છે.
ભારતમાં પણ ડ્રાઈવર વિનાની કારને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવી કારોને ભારતમાં આવવા નહીં દે.
સવાલ એ છે કે ડ્રાઇવર વિનાની કાર બ્રેક કેવી રીતે લગાવે છે અને કટોકટીના સમયે તે કેવી રીતે કામ કરે છે? કારમાં સેફ્ટી સૌથી મહત્વનો મુદ્દો હોય છે ત્યારે આ સવાલ મહત્વના છે.
ડ્રાઇવર વિનાની કાર અથવા ઓટો-ડ્રાઇવિંગ કારમાં ઘણા પ્રકારના સેન્સર લગાવવામાં આવે છે, જે ખાતરી કરે છે કે બ્રેક ક્યારે અને કેવી રીતે લગાવવી. આ સિવાય કારમાં ઘણા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેને સંપૂર્ણપણે સલામત કહી શકાય તેમ નથી.
ડ્રાઇવર વિનાની કાર 360 ડિગ્રી સેન્સરથી સજ્જ છે, જે કાર અથવા નજીકમાં ફરતા કોઈપણ પ્રાણીને અનુભવીને નિર્ણય લે છે. કોઈ પણ વસ્તુની નજીક પહોંચતા પહેલા કાર ધીમી પડી જાય છે અને બ્રેક લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
