હિનાને બિલાવલના પ્રેમમાં પડવાની મળી શકે છે સજા

બીજી તરફ ભારતે આ અંગે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇલકાર કરી દીધો છે. જો હિના રબ્બાની ખાર પાસેથી વિદેશમંત્રી પદ પાછું લેવામાં આવશે તો ભારત સરકાર વિદેશી નીતિયો પર હિના સાથે વાત નહીં કરી શકે.
જો ઝરદારી દેશહિત ઇચ્છતા હશે તો તેઓ હિનાને પદ પરથી હટાવશે નહીં, કારણ કે હિનાએ પાકિસ્તાનની છબી સુધારી છે. જેના કારણે આતંકવાદનો પર્યાય બની ચૂકેલા પાકિસ્તાન સાથે અન્ય દેશો વાતચીત અને સમજૂતી કરવા માટે રાજી થઇ રહ્યા છે.
હવે ઝરદારી પાકિસ્તાનનું ભલું ઇચ્છીને હિનાને યથાવત રાખે છે કે પુત્ર બિલાવલનું વિચારીને હિનાને પદ પરથી હટાવે છે એ તો સમય જ નક્કી કરશે.
પાકિસ્તાનના ટેબલોયડ વિકલી પ્રમાણે બિલવાલ અને હિના પોતાની પ્રેમ કહાણી બનાવવા આતુર છે. જેને લઇને ઝરદારી ખૂબ જ ચિંતામાં છે. ઝરદારી નથી ઇચ્છતા કે બિલવાલ અને હિના એક થાય. જોકે પ્રેમમાં પાગલ બિલવાલ હિના માટે બધું જ છોડવા તૈયાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
