પ્રેસિડેન્ટલ ડિબેટ : ટ્રમ્પ અને હિલેરીમાં છેડાયું વાક્યુદ્ધ
યુએસમાં ડેમોકેરેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમ્મીદવાર હિલેરી કિલન્ટન અને તેમની સામે રિપબ્લિક પાર્ટીના ઉમ્મીદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે સવારે પ્રેસિડેન્ટલ ડિબેટ બંનેએ એકબીજા સામે ખુલીને આરોપો લગાવ્યા.

આ ડિબેટમાં હિલેરી કિલન્ટનનું પલડું ભારી દેખાયું કારણકે જે સમયે ડોનાલ્ડ ટ્રમ્પએ કિલન્ટનના ઈમેલ વિવાદને ઉઠાવ્યો તો હિલેરીએ તરત માની લીધું કે પ્રાઇવેટ ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો તેમની ભૂલ હતી. જેના પછી ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમય માટે તો ચૂપ જ થઇ ગયા. કારણકે તેમને આશા જ ના હતી કે હિલેરી આ રીતે પોતાની ભૂલ માની લેશે.

ઇન્ડિયા ટાઈમ્સના હિસાબથી આ ડિબેટ સવારે 6.30 વાગ્યાથી શરૂ થઇ. આ ડિબેટ ન્યુયોર્કના હેમ્પર્સટીડ સ્થિત હોફસ્ટ્રા યુનિવર્સીટીમાં ચાલી. જેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું. આ ડિબેટ 90 મિનિટ સુધી ચાલી હતી.

શુ રહ્યું ખાસ
- બંને વચ્ચે ડિબેટની શરૂઆત ઇકોનોમિકથી થયી
- ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે 9 મિલિયન લોકો નોકરી છોડી ચુક્યા છે અને 5 મિલિયન લોકો બેઘર છે.
- ટ્રમ્પએ હિલેરીને ટ્રાન્સ પેસેફિક પાર્ટનરશીપને લઈને કમેન્ટ કરી.

- હિલેરીએ કહ્યું કે આપણે એક એવી અર્થવ્યવસ્થા બનાવવી પડશે, જે દરેક માટે હોઈ નહિ કે ખાલી મોટા લોકો માટે.
- ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ઓબામાએ છેલ્લા 8 વર્ષમાં યુએસના દેવાને ડબલ કરી નાખ્યું છે.

આપણે જણાવી દઈએ કે આ ડિબેટ લગભગ 90 મિનિટ સુધી ચાલી. આ ડિબેટને લગભગ 10 કરોડ અમેરિકી સહીત પુરી દુનિયાએ જોઈ.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
