હિઝબુલ્લાહે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના ઘર પર કર્યો ડ્રોન હુમલો, જાણો PMના હાલ
Israel Prime Minister Netanyahu: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, ડ્રોન હુમલામાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિવાસસ્થાનની નજીકની ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી.
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, ડ્રોન લેબનોનથી છોડવામાં આવ્યું હતું અને તેનો ટારગેટ સીઝેરિયામાં નેતન્યાહુના ઘર પર હતું.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ પુષ્ટિ કરી કે, લેબનોનથી ત્રણ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં બેને અટકાવ્યા હતા. એક ડ્રોન સીઝેરિયામાં એક ઇમારત સાથે ટકરાયું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
નેતન્યાહુના કાર્યાલયે તેમના નિવાસસ્થાન પર હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની બંને ઘટના દરમિયાન ગેરહાજર હતા.

વડાપ્રધાન કાર્યલયે જણાવ્યું હતું કે, IDFના નિવેદન સાથે સંરેખિત, કોઈ ઇજાઓ નથી. દરમિયાન, પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી WAFA, ગાઝાના અલ મગાઝી શરણાર્થી શિબિરમાં એક ઘર પર ઇઝરાયેલી સ્ટ્રાઈકની જાણકારી આપી હતી. આ સ્ટ્રાઈકમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાના પણ અહેવાલ છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ ઈરાન પર સંભવિત ઈઝરાયેલ હુમલા અંગે યુએસ પ્રમુખ જો બાઈડેનની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.
તેમણે X પર જણાવ્યું હતું કે, ઈઝરાયેલ ઈરાન પર કેવી રીતે અને ક્યારે હુમલો કરવા જઈ રહ્યું છે. તે અંગે કોઈને પણ જાણ હોય તો તેને પણ જાનહાનિ માટે જવાબદાર ગણવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
