ગૂગલે મુસ્લિમો માટે વિશેષ સર્ચ એન્જિન 'Halal Googling' લોન્ચ કર્યું
લોકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ તૈયાર કરવા માટે જાણીતી કંપની ગૂગલે હવે મુસ્લિમો માટે ઉપયોગી પ્રોડક્ટ તૈયાર કરી છે. જી હા, ગૂગલે હવે મુસ્લિમોને ધ્યાનમાં રાખીને એક સર્ચ એન્જિન 'Halal Googling' લોન્ચ કર્યું છે. આ સર્ચ એન્જિનની વિશેષતા એ છે કે તે ઇસ્લામિક કાયદા અનુસાર કન્ટેન્ટને ફિલ્ટર કરીને દર્શાવે છે.
આ બાબત અંગે હલાલ ગૂગલિંગના ઓફિશિયલ બ્લોગ પર કહેવામાં આવ્યું છે કે "આ સર્ચ એન્જિન એ વર્તમાન ઉપલબ્ધ સર્ચ એન્જિન્સનો વિકલ્પ છે, જે મુસ્લિમોની જરૂરિયતોને પૂરી કરતા નથી. હલાલ ગૂગલિંગને મુસ્લિમોની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે."

આ સાથે જ હલાલ ગૂગલિંગ વિશ્વનું પહેલું મુસ્લિમ સર્ચ એન્જિન બન્યું છે જે ઇસ્લામમાં ગણાવેલા હરામ કન્ટેન્ટને દર્શાવતું નથી. આ અંગે કંપનીના અધિકારીએ જણાવ્યું કે અમારું મિશન મુસ્લિમ કોમ્યુનિટીની ઇન્ટરનેટ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવાનું છે. જેના કારણ દરેક મુસ્લિમ યોગ્ય રીતે વેબ સર્ચિંગ કરી શકે.
આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં વિશ્વભરના ઇન્ટરનેટ એકસપર્ટ્સની વર્ષોની મહેનત જોડાયેલી છે. આ સર્ચ એન્જિનમાં સર્ચ રિઝલ્ટને અલગ અલગ કેટેગરી અનુસાર ફિલ્ટર કરવામાં આવે છે. આ ઉપરાંત બ્લેક લિસ્ટેડ કરેલી વેબસાઇટનું લિસ્ટ પણ છે જેને સર્ચ રિઝલ્ટમાં દર્શાવવામાં આવતી નથી.
આ ઉપરાંત કેટલાક કી વર્ડ્સની લિસ્ટ પણ છે જેમાંથી કશું જ સર્ચ રિઝલ્ટમાં દર્શાવવામાં આવતું નથી, જો ક્યાંક હરામ કન્ટેન્ટ જોવા મળે તો તે અંગે ફરિયાદ કરી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
