રમો પિનાટા અને બોલો હેપ્પી બર્થ ડે Google
સેન ફ્રાંસિસ્કો, 27 સપ્ટેમ્બર: ગૂગલની 15મી વર્ષગાંઠ નિમિતે ભૂતકાળમાં ડોકિયુ કર્યું. આ સાથે જ સર્ચ એન્જિનને વધુ સારું બનાવવાની જાહેરાત કરી. કંપનીના સંવાદદાઅતાઓને તે જગ્યાએ સુજૈન વોજ્સિકના કેલિફોર્નિયા સ્થિત મેનલો પાર્કના ગેરેજની યાત્રા કરાવી જ્યાં તેની શરૂઆત થઇ હતી. અહીંયા લેરી પેજ અને સર્ગેઇ બ્રિને 1998માં ગૂગલ પર કામ કરવાનું શરૂ કરી દિધું છે. વોજ્સિકી હાલ ગૂગલના ઉપાધ્યક્ષ છે.
વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં સામેલ થઇ ચૂકેલી ગૂગલ ફક્ત અતીતની ઉપલબ્ધિઓથી ખુશ નથી. તેમાં મુખ્ય સર્ચ એન્જિનના ઉન્નયન અને વિભિન્ન પ્રકારના ઉપકરણોમાં તેના ઉપયોગની નવી પદ્ધતિઓની જાહેરાત કરી હતી. ગૂગલે કહ્યું હતું કે 1998થી ટેક્નોલોજીની દુનિયા નાટકીય રીતે બદલાઇ રહી છે અને તેના સર્ચ એન્જિનમાં સુધારો થયો છે.

ગૂગલ માટે 27 સપ્ટેમ્બર એક મોટો દિવસ છે. ગૂગલ ડૂગલના માધ્યમથી 15મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. 15 વર્ષ પહેલાં સ્ટેનફોર્દ યૂનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગેઇ બ્રિને સાથે મળીને એક કંપની શરૂ કરી હતી, જે ઇન્ટરનેટની દુનિયામાં નવી ક્રાંતિ લઇને આવી.
ગૂગલના જન્મદિવસને લઇને ઘણા લોકો અજમંજસમાં છે. શરૂઆતમાં ગૂગલ 7 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવતું હતું. 2005માં ગૂગલે પોતાની જન્મદિવસની તારીખ બદલીને 27 સપ્ટેમ્બર કરી દિધી હતી.
ગૂગલે પોતાના 15 દિવસના અવસરે પોતાના હોમપેજ પર ડૂડલના માધ્યમથી પિનાટા ખોલવાનો અવસર આપ્યો છે. પિનાટા મેક્સિકન બર્થડે પાર્ટીની મશહૂર ગેમ છે. ડૂડલ પર તમે પિનાટાને હિટ કરીને ટોફીઓ મેળવી શકો છો. પિનાટાને હિટ કર્વા માટે દરેક યૂજરને 10 તક આપવામાં આવશે. તેને રમવા માટે તમારા કોમ્પ્યુટરન કિબોર્ડ પર સ્પેસ બાર દબાવવું પડશે અને ત્યારબાદ તમે માઉસ અથવા સ્પેસબારની મદદથી આ રમત રમી શકશો. આ ડૂડલમાં ગૂગલના બીજા oને કેકનું રૂપ આપવામં આવ્યું છે. જેના ઉપર 15 અંકની કેંડલ લાગેલી છે, જે ગૂગલના જન્મના વર્ષોને દર્શાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
