Pics: જ્યારે એંપાયર સ્ટેટ બિલ્ડિંગ પર પ્રકટ થયા મહાકાળી
ન્યૂયોર્ક, 11 ઓગસ્ટ: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્થિત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ દુનિયા માટે આશ્ચર્યથી ઓછું નથી. થોડા દિવસ પહેલા જ્યારે આ બિલ્ડિંગ પર અચાનક લોકોએ મહાકાળીને પ્રકટ થતા જોયા તો અત્રે ઉપસ્તિત સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા.
જોકે આર્ટિસ્ટ એંડ્રોયડ જોંસે મહાકાળીનું એક પોટ્રેટ લોકોને એ બતાવવા માટે બનાવ્યું હતું કે જો દુનિયામાંથી જો આસૂરી શક્તિઓ વધતી જશે તો મહાકાળીએ આવું રૂપ ધારણ કરવું પડશે. આ પહેલા આ બિલ્ડિંગ પર હાલમાં મૃત્યુ પામેલા સિંહ સેસિલીની પણ તસવીર દેખાઇ હતી.

શ્વાસ થંભાવી દેનાર નજારો
છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રકારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની આસપાસથી પસાર થનારા લોકોને મહાકાળીના દર્શન થયા હતા.

એટલા માટે એંડ્રોયડે પસંદ કર્યા મહાકાળીને
આર્ટિસ્ટ એંડ્રોયડ જોંસ અનુસાર તેમણે મહાકાળીની પસંદગી એટલા માટે કરી કારણ કે આસુરી શક્તિઓને જે આપણામાં રહેલી છે તેને ખત્મ કરવાનું પ્રતીક છે.

મહાકાળી જ બચાવી શકે છે દુનિયાને
જોંસને લાગે છે કે દુનિયાને પ્રદુષણ અને બાકી ખતરતાઓથી બચાવવા માટે મહાકાળીથી સારુ પ્રતિક મળી શકે નહીં.

ફોટોગ્રાફ્સનો કર્યો પ્રયોગ
જોંસ અનુસાર આ એક શોટ માટે તેમણે ઘણા ફોટોગ્રાફ્સની પસંદગી કરી અને પછી બિલ્ડિંગના સૌથી ઉપર જઇને આ શોટને ક્રિએટ કર્યું.

એક એક્ઝિબિશનનો ભાગ
મહાકાળીનું આ રીતે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર પ્રોજેક્ટ હોવું એક એક્ઝિબિશનનો ભાગ હતો. પ્રોજેક્ટિંગ ચેંજ આ ફિલ્મ લૂઇ શિયોને એક ડિજિટલ ફર્મની સાથે મળીને ઓર્ગેનાઇઝ કરી હતી. તેનો ઉદ્દેશ્ય જાનવરોને બચાવવા માટે જાગૃતિ પેદા કરવાનું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
