જૉર્જ ડબલ્યૂ બુશનો ખુલાશો- નિક્સનની પુત્રી સાથે હતું અફેર
વોશિંગ્ટન, 12 નવેમ્બર: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ ડબલ્યૂ બુશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે યુવાવસ્થામાં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની પુત્રી સાથે ડેટિંગ કર્યું હતું.
જૉર્જ ડબલ્યૂ બુશે પોતાના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ એચ. ડબ્લ્યૂ બુશના જીવન પર આધારિત પુસ્તકો '41-એ પોર્ટ્રેટ ઓફ માય ફાધર'ના લૉંચિંગના સમયે આ વાતનો સ્વિકાર કર્યો. તેમણે જણાવ્યું કે 1960માં તેમના પિતા ટેક્સાસથી હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવના સભ્ય હતા. તે સમયે જૉર્જ જબલ્યૂ બુશે રિચર્ડ નિક્સન રાષ્ટ્રપતિની પુત્રી ટ્રીસિયા નિક્સનને ડેટ કરી હતી. ઘણી વખત તો તેઓ ખુદ તેમને લેવા માટે વ્હાઇટ હાઉસ જતા હતા.

જૉર્જ ડબલ્યૂ બુશે પુસ્તકમાં જણાવ્યું કે તેમના પિતાએ આ વર્ષની શરૂઆતમાં પોતાના 90માં જન્મદિવસ પર પેરાશૂટથી છલાંગ લગાવવાની યોજના બનાવી હતી. તેઓ છેલ્લા બે વર્ષથી ગંભીર રીતે બીમાર છે. વર્ષ 2012માં તેમને ન્યૂમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે તેમણે પોતાની સગર્ભા પૌત્રીને કહ્યું હતું કે 'અહીં મારી મૃત્યું થશે અને બીજી તરફ નવું જીવન હશે..'
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
