બ્રિટનના પીએમ કરતા પણ કડક છે પ્રિન્સ ચાર્લ્સની સિક્યુરિટી, સ્ક્વૉડ માં ટેન્ક પણ તૈનાત કવરામાં આવે છે
બ્રિટનના મહારાણી એલિજાબેથ દ્વિતિયના નિધન બાદ ચાર્લ્સ તૃતિયને શનિવારે સેન્ટ જેમ્સ પેલેસના એક એતિહાસિક સમારોહમાં ઓપચારીક રીતે રાજ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. ચાર્લ્સ-3 ના પ્રિન્સથી કિંગ બનતા જ ઘણા પ્રોટોકોલમાં પરિવર્
બ્રિટનના મહારાણી એલિજાબેથ દ્વિતિયના નિધન બાદ ચાર્લ્સ તૃતિયને શનિવારે સેન્ટ જેમ્સ પેલેસના એક એતિહાસિક સમારોહમાં ઓપચારીક રીતે રાજ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. ચાર્લ્સ-3 ના પ્રિન્સથી કિંગ બનતા જ ઘણા પ્રોટોકોલમાં પરિવર્તન આવશે તેમા તેની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. બ્રિટનની ક્વિન કે કિંગની સિક્યુરિટી ત્યાંના પીએમથી પણ વધારે કડક હોય તેની સુરક્ષામાં એલીટ કમાંડોની આખી ફોજનો સમાવેશ થાય છે.

કોઇની ખબર નથી હોતી એલિટ કમાંડોની સંખ્યા
રૉયલ ફેમિલીની સુરક્ષામાં સૈનિક અને પોલીસની એક આખી ફૌજ તૈનાત હયો છે. આ શાહી સુરક્ષા અધિકારી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હોય છે. જેમને વિશિષ સ્થિતિમાં તાલિમ આપવામાં આવે છે. જે ખાસ વ્યક્તિની સુરક્ષા કરતા સમયે ઉભી થતિ પરિસ્થિતિ હોય શકે છે. સરક્ષા કારણોને લીધે શાહી પરિવારની રક્ષા કરવનાર સુરક્ષા અધિકારીઓની સાચી સંખ્યા જાહેર નથી કરવામાં આવતી.

રૉયલ પરિવારમાં ફક્ત આમને જ મળે છે 24 કલાક સુરક્ષા
રૉયલ ફેમિલીમાં સિક્યુરિટીમાં 24 કલાક કમાંડોનું એક પ્લાટુન તૈનાત હોય છે. જો વાત એલિજાબેથ દ્વિતિય અને કિંગ ચાર્લ્સની કરવામાં આવે તો તેનો કાફલો અમેરિકાના રાષ્ટ્રપતિથી વધારે મોટો હોય છે. કિંગની મોટરકેડમાં કેટલીક લેયરમાં સિક્યુરિટી હોય કિંગ સિવાય પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન કંસોર્ટ અને ડચેસ ઓફ કૈમ્બ્રિજને 24 કલાક સુરક્ષા મળે છે.

સૈનિકો પાસે હોય છે. આધુનિક હથિયાર
કિંગ ચાર્લ્સ સાથે ચાલનાર સિક્યુરિટી સ્ક્વૉડમાં હથિયાર વગર મુકાબલો કરી શકે તેવા કંમાન્ડો, એડવાન્સ ડ્રાઇવિંગ સ્કિલ્સ વાળા ડ્રાઇવર, આપાતકાલિન પ્રાથમિક ચિકિત્સા તેમજ ભીડમાં લોકોના હાવભાવ વાંચી શકે તેવા કંમાન્ડોનો સમાવેશ થાય છે. તેનું કામ એવા વ્યક્તિની ઓળખ કરવાનું હોય છે. જે કિંગ માટે ખતરો હોય શકે છે. સાથે ચાલી રહેલા જવાનો 9 મિમી ગ્લૉક 17 પિસ્તોલથી લેસ હોય છે. જેની ગણતરી દુનિયાના સૌથી શાનદાર પિસ્તોલમાં થાય છે. એલિટ સૈનિકો પાસે ઘણા આધુનિક હથિયાર હોય છે.

એલીટ ગૃપને કિંગની યાત્રા પહેલા આ તૈયારી કરવાની હોય છે
રૉયલ સિક્યુરિટીમાં ખાસ કરીને તાલિમ પામેલી હિલા અધિકારીઓને પણ શામેલ કરવામાં આવે છે. કિંગ સિક્યુરિટી કરનાર એલીટ ગૃપમાં એક કિંગ યાત્રાઓ પહેલા ઘણા પ્રકારની જાણકારીઓ એક્ત્ર કરવી પડે છે. જેમા નજીકની હોસ્પિટલ તેમજ બીજી ઘણી માહિતી હોય છે. તે ફક્ત સુરક્ષાનું એખ સ્તર છે. જ્યારે રૉયલ્સ બહાર હોય છે. જ્યારે તે વિડસરમાં ઘરે હોય છે. ત્યારે તે એક લેવલ પર હોય છે.

મહેલની પણ કેટલા પ્રકારની સુરક્ષા હો છે
વિંડસર મહેલ વિંડસર સુરક્ષા ક્ષેત્રમાં ઘેરાયેલા હોય છે. મહેલની ચારો તરફ એક સુરક્ષા માટે એક ફૌજ તેનાત હોય છે. આ વિસ્તાર નૌ ફ્લાઇંગ જોન તરીકે સુરક્ષિત હોય છે. એયરપોર્ટ પર તેમની સુરક્ષા અલગ પ્રકારની હોય છે. રાની જ્યારે બીજા દેશની યાત્રા પર હોય છે ત્યારે તેમનો મોટો દસ્તો તેમને એરપોર્ટથી પ્લેન સુધી છોડવા માટે જાય છે.

સુરક્ષામાં તૈનાત હોય છે ટેન્ક
ક્વીનની સુરક્ષામાં ઘણી જગ્યાએ ટેંક પણ તૈનાત કરવામાં આવી છે. હવે પ્રિન્સ ચાર્લ્સ કિંગ છે તેમની સુરક્ષામાં પણ ટેંક જેવા ખતરનાક હથિયાર તૈનાત કરવામાં આવશે. કિંગ ચાલ્સ 3 નારાજ્યભિષેક સાથે શાહી સુરક્ષા અધિકારીઓ માટે સુરક્ષાના દરેક પહેલુ પર વિચાર કરવામાં આવશે. તેમની સુરક્ષામાં ઘણા પરિવર્તન જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
