Hawai wildfires: હવાઇ જંગલમાં આગનું તાંડવ, 36 ની મૌત, બાઇડેન પ્રશાસને જાહેર કરી મોટી આપદા
Hawai wildfires: અમેરિકા હવાઇ જંગલમાં આ વર્ષે ઓગસ્ટ માહિનાથી આગની ચપેટમા છે. આગનું તાંડવ લગાતાર આગળ વધી રહ્યુ છે. જેને લઇને અત્યાર સુધીમાં 36 લોકોના મૌત થઇ ચુક્યા છે. દ્વીપની આજુબાજુમાં લોકોને સુરક્ષીત સ્થાનો પર પહોચાડવામાં આવી રહ્યા છે. લગાતાર આગના પ્રકોપને જોતા બાઇડેન પ્રશાસને તેને એક મોટી આપદા જાહેર કરી દીધી છે.

બાઇડેન પ્રશાસન આ નિર્ણય બાદ જંગલની આગથી દ્વીપ માઉઇ કાઉંટીમાં પ્રભાવિત લોકોને નાણાંકીય સહાય ઉપલબ્ધ કરાવી શકાશે. વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન, જુનિયરે જાહેરાત કરી હતી કે, હવાઇ રાજ્યમાં એક મોટી આપદા આવી છે" આ સાથે જ પ્રશાસને 8 ઓગસ્ટથી શરુ થેયલી જગલની આગથી પ્રભાવિત વિસ્તાર માટે સંઘીય સહાયતા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
રિપોર્ટસ અનુસાર, અધિકારીઓએ આ મામલે બુધવારે કહ્યુ કે, માઉઇ કાઉંટીમાં જગલમાં આગ દ્વિપના ઘણા ભાગમાં ફેલાઇ ગઇ છે. આગના લીધે 36 લોકોની મૌત પણ થઇ ચુકી છે. તો વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર બિહેન દ્વારા જાહેર સહાયતામાં અસ્થાયી આવાસ અને ઘરને રીપેર માટે અનુદાન, વગર વીમા વગરની સંપતિના નુક્સાને કવર કરવામાટે ઓછા વ્યાજ વાળી લોન લોકોને વ્યાપારીઓને આપદાના પ્રભાવમાથી બહાર નીકળવા માટે મદદ કરવામાં આવશે. બાઇડન પ્રશાસને પ્રભાવિત ક્ષેત્રોમાં સંઘઈય સહરાયતા ના કાર્યોને લઇને સમન્વય માટે એજેસિયો તૈનાત કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
