ન્યૂયોર્કમાં મોદીના સ્વાગતમાં સામેલ થશે દિગ્ગજ સ્ટાર્સ

ઐતિહાસિક મેડિસન સ્ક્વેર ગાર્ડમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમુદાયને મોદીના સંબોધન પહેલા સેક્રામેટો કિંગ્સના માલિક વિવેક રણડિવેની પુત્રી અમેરિકન રાષ્ટ્રગાન ગાશે. કવિતા ભારતનું રાષ્ટ્રગાન ગાશે. હાલમાં જ અમેરિકા અને ભારતમાં સહયોગ વધારવા અને વ્યૂહાત્મક લોકતાંત્રિક મૂલ્યોને આગળ ધપાવવા માટે ગઠિત ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી ફાઉંડેશન(આઇએસીએફ)ના તત્વાવધાનમાં આયોજિત આ કાર્યક્રમમાં સુબ્રમણિયમ પોતાના વાયલિનના સૂરોનો જાદુ વિખેરશે.
આ પહેલા, આઇએસીએફે જાહેરાત કરી હતી કે મિસ અમેરિકા 2014 નીના ડેવુલુરી અને પીબીએસ ન્યૂઝ આવર વીકેંડ એંકર હરિ શ્રીનિવાસન આ કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમમાં ઘણી અમેરિકન સાંસદો, ગવર્નર અને નગર નેતાઓ આજરી આપે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
બીજી બાજું એક નિવેદનમાં આઇએસીએફ પ્રવક્તા આનંદ શાહે જણાવ્યું કે મોદીના ભાષણ પહેલા એક શાનદાર લેસર પ્રકાશ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ભારતની ઐતિહાસિક હસ્તિઓના હોલોગ્રામ રજૂ કરવામાં આવશે અને લોક નૃત્ય આયોજિત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
