BBC ડોક્યુમેન્ટ્રીના શુટ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને નડ્યો અકસ્માત, એરલીફ્ટ કરી હોસ્પિટલ પહોચાડ્યો
રોડ એક્સીડેન્ટમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એન્ડ્યુ ફ્લિન્ટોફને ભારે ગંભીર ઇજા થતા તેને એરલીફ્ટ કરીને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો હતો. બીબીસીની ડોક્યુમેન્ટ્રી શુટીંગ દરમિયાન તેનું ઓવર સ્પીડમાં કાર ચલાવતા તેનો અકસ્માત થયો હ
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એ્ન્ડ્રયુ ફ્લિન્ટોફનE ગમખ્વાર કાર અકસ્માત બાદ એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો હતો. તે બીબીસી સીરીઝની શુટિંગ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. 45 વર્ષીય ક્રિકેટર ભારે ઇજા થયા બાદ તેને પ્રથમીક સારવાર મળી જતા સમયસર હોસ્પિટલ પહોચાડી દેવામાં આવતા જીવનું જોખમ ટળ્યુ હતુ.

ફ્લીન્ટોફ આજે સવારે જ્યારે તે કાર ટેસ્ટીંગ કરી રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો. આ અંગે બીબીસી પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યુ હતુ કે, "તેને હોસ્પિટલ એરલીફ્ટ કરીને વધુ સારવાર અર્થે હોસ્પીટલ પહોચાડી દેવામાં આવ્યો છે. આ અંગેની વધુ માહીતી આવ્યા બાદ આપવામા આવશે"
ફ્લીન્ટોફ આ પહેલા હાઇ સ્પીડ અકસ્માતમાં સામેલ હતો જ્યારે તે એક શો કરી રહ્યો હતો 2019 માં 2019 માં તેણએ 124 ની સ્પીડે કાર ચલાવતા તેણે કાર પરથી કાબુ ગુમાવી દિધો હતો .ત્યારે તેની સાથે શો ના કો હોસ્ટ ચેરીસ હેરીસ અને પેડી પણ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
