એલન મસ્કે આજે ટ્વીટરના CEO પદેથી રાજીનામુ આપી શકે છે રાજીનામુ? યુજર્સને પુછ્યુ શુ મારે આ પદ છોડી દેવુ જોઇ ?
એલન મસ્કે ટ્ટીટર પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે. જેમા તેણે લોકોને પુછ્યુ છે કે તેણે ટ્વીટરના સીઇઓ તરીકે ચાલુ રહેવુ જોઇએ કે નહી. તેનું જે પણ પરીણામ આવશે તે તને માન્ય રાખશે
માઇક્રોબ્લોગીંગ વેબસાઇટ ટ્વીટર પર એલન સમ્કે એક નવો સર્વે શેયર કર્યો હતો. જેમા તેમણે ટ્વીટર યુજર્સને પુછ્યુ હતુ કે " શુ તેણે ટ્વીટરના પ્રમુખ પદ છોડી દેવુ જોઇએ" છેલ્લા થોડા દિવસોમાં ટ્વીટર પર નીતિગત બદલાવને લઇને એલન મસ્કે ટ્વીટર પર યૂજર્સને આ નિર્ણય કરવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ છે કે, તેણે સીઇઓ નું પદ છોડવુ જોઇએ કે નહી? એલેન મસ્કે સાથે એ પણ વચન આપ્યુ છે કે, આ પોલનું પરીણામ જે પણ હોય તે તેને માનશે. અને તેવુ જ કરશે. એલેન મસ્ક પર પુછ્યુ છે કે," શુ મારે ટ્વીટરના પ્રમુખ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઇએ? આ સર્વેના પરીણામનું પાલન કરીશે.

જણાવી દઇએ કે, ભારત સમય અનુસાર લગભગ શાજના સાડા ચાર વાગ્યે સુધી કે 3 વાગ્ય સુધીમાં પીએસટી ખુલુ રહેશે. એટલા માટે પોલના પરીણામ જે કઇ પણ આવે ટ્વીટર સીઇઓના રૂપમાં એલન મસ્કના થોડા મહિના ઉથલ પાથલ વાળા રહ્યા છે.
પોતાના ટ્વીટર પર એલેન મસ્કે કહ્યુ કે, 'જેમ કે કહેવામાં આવે છે, સાવધાન રહો કેમ કે તમે શુ ઇચ્છો છો, તમારે આના દ્વારા મળી શકે છે" એલેન મસ્કે આ ટ્વીટર સોમવારે સવારે કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
