પ્રેસિડેંટ ડિબેટ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો પડકાર, જો બિડેન ડ્રગ ટેસ્ટ કરાવે
પ્રેસિડેંટ ડિબેટ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો પડકાર, જો બિડેન ડ્રગ ટેસ્ટ કરાવે
વૉશિંગ્ટનઃ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણીને લ રાજકીય ગરમાહટ તેજ થઈ ચૂકી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન વચ્ચે સતત નિવેદનબાજી ચાલુ છે. આ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે માંગ કરી છે કે મંગળવારે બંને વચ્ચે શરૂ થનાર પહેલી ડિબેટ પહેલાં અથવા તો ડિબેટ બાદ જો બિડેન પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવે. ટ્રમ્પે કહ્યું કે હું આ વાતની પુરજોર રીતે માંગણી કરું છું કે સ્લીપી જો બિડેનનો ડિબેટ પહેલાં અથવા ડિબેટ બાદ રાત્રે ડ્રગ ટેસ્ટ કરવામાં આવે.

ટ્રમ્પે કહ્યું કે, હું પણ મારો ડ્રગ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. જેવી રીતે તેમણે ડિબેટ દર્મયાન પ્રદર્શનમાં રેકોર્ડ સ્થાપિત કર્યો અને વાતને આટલી હળવામાં રાખી એવું માત્ર ડ્રગ્સ લેવાના કારણે જ થઈ શકે છે. યૂએસ મીડિયાના રિપોર્ટ્સ મુજબ શનિવારે બંને ઉમેદવારોની ટીમે ડિબેટને લઈ તેમની સ્થિતિને અંતિમ રૂપ આપ્યું છે. આ ડિબેટનું સંચાલન ફૉક્સ ન્યૂઝના રિપોર્ટર ક્રિસ વૈલેસ કરશે, આ દરમ્યાન બંને ઉમેદવાર પારંપરિક હૈંડશેક કરશે, પરંતુ કોરોનાને પગલે આ ડિબેટમાં બહુ ઓછા દર્શકો સામેલ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાના પ્રચાર અભિયાન અને ડિબેટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પે કહ્યું કે મેં જો બિડેનના ડ્રગ ટેસ્ટની માંગ એટલા માટે કરી જેથી તેની વિસંગતિ વિશે સૌકોઈને ખબર પડી શકે. જો કે પહેલાની જેમ જ ટ્રમ્પે પોતાના દાવાનાં એકેય સબૂત ના આપ્યાં. જણાવી દઈએ કે અમેરિકામાં પ્રેસિડેન્શિયલ પદ માટે નવેમ્બર મહિનામાં ચૂંટણી થનાર છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે અને તેઓ જો બિડેન પર સતત હુમલાવર થઈ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
