62 વર્ષના ઇમરાન ખાને કર્યા પત્રકાર રેહામ ખાન સાથે નિકાહ
લાહૌર, 30 ડિસેમ્બર: પાકિસ્તાનના રાજનૈતિક દળ તહરીક એ ઇંસાફના પ્રમુખ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ઇમરાન ખાનના બીજા લગ્ન સમાચારો મીડિયામાં વહેતા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાને પત્રકાર રેહામ ખાન સાથે બીજા લગ્ન કરી લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેહામ ખાન એક ટીવી ચેનલમાં એંકર તરીકે કાર્ય કરે છે. જોકે ઇમરાન ખાને આ પ્રકારની વાતોનું ખંડન કર્યું છે. સાથે જ તેને અફવાહ ઘણાવી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર વાયરલ બની ગયા છે.

નોંધનીય છે કે ઇમરાન ખાનના લગ્નને લઇને આ પ્રકારની અફવાઓ પહેલા પણ આવતી રહી છે. આપને જણાવી દઇએ કે લગ્નની આ અફવાહ પહેલા ઇસ્લામાબાદમાં 126 દિવસો માટે ધરણા પર બેસવા દરમિયાન તેમણે એવું ઘણી વખત કહ્યું હતું કે 'નવા પાકિસ્તાન'માં લગ્ન કરશે.
જ્યારે પાકિસ્તાની એક્ટ્રેસ મીરાએ પણ પીટીઆઇના પ્રમુખ ઇમરાન ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઇમરાનની પહેલી પત્નીનું નામ જેમિકા ખાન હતું, જેમની સાથે તેઓ 2004માં અલગ થઇ ગયા હતા. જેમિના ખાનથી તેમને બે બાળકો સુલેમાન અને કાસિમ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
