Denmark quran Burnning: કુરાન સળગાવાને રોકવા માટે ડેનમાર્કનું કડક વલણ, વિરોધને રોકવા માટે કાયદો બનાવશે
હાલના વર્ષોમાં ડેનમાર્ક અને સ્વીડનમાં મુસલમાનોના પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન કરવામાં આવ્યુ અને તેને સળગાવામાં આવ્યા હતા. પરંતુ હવે ડેનમાર્ક સરકાર કુરાનની સળગાવા પર રોક લગવા માટેની તૈયારી કરી રહી છે. જણાવામાં આવી રહ્યુ છે કે, કુરાનને સળગાવીને વિરોધ પ્રદર્શન કરનાર પર સખત કાર્યવાહી થઇ શકે છે. ડેનમાર્ક સરકારે કુરાનનું અપમાન કરનાર આવી ઘટનાઓ પર સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી અને કહ્યુ કે, સરકાર પવિત્ર ગ્રંથને સળગાવાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે કાયદાકીય ઉપાય શોધશે.

ઉલ્લેખનીય છે કે, ડેનમાર્કમાં મંગળવારે કોપેનહેંગનમાં ઇસ્લામ વિરોધી પ્રદર્શનકારીયો સાથે નાના સમુહોએ મિસ્ત્ર અે તુર્કીના દુતાવાસની સામે કુરાનની પ્રતિ સળગાવી હતી. આ પહેલા સ્વીડનમાં ઇદના અવસર પર એક મસ્જીદની સામે કુરાનને સળગાવામાં આવી હતી. તો કરુાન સળગાવાના વિરોધમાં ઇરાકમાં પ્રદર્શનકારીઓએ બગદાદ સ્થિત સ્વીડન દુતાવાસમાં તોડફોડ અને આગ લગાવી દિધી હતી.
રવિવારે એક અલગ નિવેદનમાં સ્વીડન પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સને કહ્યુ કે, તે ડેનિસ ના પીએમ મેટે ફ્રેડરિકસેનના સંપર્કમાં છે. અને સ્વીડનમાં પણ આ પ્રકારની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે. ક્રિસ્ટર્સનના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યુ છએ કે, " અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વીડન અને દુનિયા ભરમાં સ્વીડનની સુરક્ષાને મજબુત કરવાના ઉપાયો પર વિચાર કરતા પહેલા જ કાયદાની સ્થિતિને વિશ્લેષણ કરવાનું શરુ કરી દિધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
