ધાર્મિક આઝાદીને લઇે અમેરિકી સરકારના પૈનલે ઉભો કર્યો સવાલ, બ્લેકલીસ્ટ કરવાની માગ
અમેરિકી સરકારની પૈનલે એક વાર ફરી ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને સવાલ ઉભા કરવામાં આવ્યા છે. પૈનલે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાલમાં અલ્પસંખ્યકોની હાલત લગાતાર બદ્દતર થઇ છે.

અમેરિકી સરકારની પૈનલે સુઝાવ આપ્યો છે કે, ભારતને ધાર્મિક સ્વતંત્રતાને લઇને બ્લેકલીસ્ટ કરવુ જોઇએ. પરંતુ જેવી રીતે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ સારા થઇ રહ્યા છે તેને જોતા માનવામાં આવી રહ્યુ છે કે, અમેરિકી સરકાર પૈનલના આ સુઝાવને સ્વીકાર નહી કરે.
આંતરાર્ષ્ટ્રીય ધાર્મિક આઝાદીને લઇને અમેરિકી કમીશને એક વાર ફરી ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર સવાલ ઉભા કર્યા છે. દર વર્ષે અમેરિકાના વિદેશ મંત્રાલયની આ એકમ અમુક દેશોની લીસ્ટ તૈયાર કરે છે. જે દેશોમાં ધાર્મિક આઝાદીની સમીક્ષા કરે છે.
આ એક સ્વતંત્ર કમીશ હોય છે અને આ સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ, કોગ્રેસ પાર્ટીના નેતા દ્વારા નિયુક્ત થાય છે. આ કમિશનની સમિક્ષા વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં મુસલમાનો અને ઇશાઇયો સાથે હિંસા અને તેની સંપતિને નુક્સાન પહોચાડે છે. ાના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભાજપના સભ્યો અને દ્વારા કરવામા આવેલ કોમેન્ટને લઇને સવાલ ઉભા કરવામાં આવે છે.
જણાવી દઇએ કે, અમેરિકા સરકારની આ પૈનલે લગાતાર ચથી વર્ષે આ સુઝાવ આપ્યો છે. તે ભારત સરકારે આના પર નારાજગી વ્યક્ત કરતા આ વાતનો ઇન્કાર કરી દિધો છે. આ પૈનલને પક્ષપાતી ગણાવી છે.
જણાવી દઇએ કે ડોનલ્ડ ટ્રમ્પ સરકારે થોડા સમય માટે નાઇઝીરિયાને થોડા સમય માટે બ્લેકલીસ્ટ કર્યુ હતુ. પરંતુ બાદમાં તેને બાઇડન સરકારે હટાવી લીધુ હતુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
