બ્રિટનની સંસદમાં કાશ્મીર પર ચર્ચા, ભારતે ઊઠાવ્યો વાંધો
લંડન, 11 સપ્ટેમ્બર: ભારત સરકારે બ્રિટેનના સાંસદોની 'કાશ્મીરમાં રાજનૈતિક અને માનવીય સ્થિતિ' પર ગુરુવારે ચર્ચા કરવાની યોજના પર વાંધો ઉઠાવ્યો છે.
રેમીડિયાના અહેવાલ અનુસાર, ભારતે આ પગલાને કાશ્મીરમાં ભારતની ભૂમિકાની એક ટિકા કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. ભારતે આ પગલાને આ વિસ્તારમાં તેની સંપ્રભુતા પર સવાલ ઊભા કરવા પણ જણાવ્યું છે. મજાની વાત એ છે કે જે સમયે કાશ્મીર છેલ્લા 100 વર્ષોના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે, તે જ સમયે ત્યાની સ્થિતિ પર ચર્ચા કરાવવામાં આવી રહી છે.

અત્રે ચર્ચા હાઉસ ઓફ કોમન્સના મુખ્ય ગૃહમાં નહીં થાય, પરંતુ બ્રિટિશ સંસદની કમિટિ રૂમમાં આયોજિત કરાશે. પરંતુ તેના સબ્જેક્ટ અધિકૃત રૂપથી નોંધવામાં આવશે. ભારતીય સ્વતંત્રતા સેનાની સરત બોસસની 125મી જયંતિના અવસર પર સપ્તાહના અંતમાં આયોજિત એક સમારંભને સંબોધિત કરતા બ્રિટેનમાં ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર વીરેન્દ્ર પૉલે એવું કહીને મુશ્કેલીમાં મૂકી દીધા, 'સમય સમયે અમે એવું જોયું છે કે સમાજના કેટલાંક વર્ગમાં એવી ટેંડેંસી છે, જે આપણા મજબૂત સંબંધોમાં નથી.' તેમણે એક પ્રકારે ચેતવણી આવી, 'આપણે નજર રાખવાની જરૂર છે અને આ પ્રકારના પ્રયાસોથી સાવધાન પણ રહેવાનું છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
