Zooમાં એવું તે શું બન્યું કે સિંહે પોતાની બહેનું ઢીમ ઢાળી દીધું!
ડેલ્લાસ, 19 નવેમ્બર: યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં આવેલા ડેલ્લાસ શહેરના એક પ્રાણી સંગ્રહાલયમાં હૃદય દ્રવ્ય ઘટના ઘટી ગઇ. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા મુલાકાતીઓ માટે રવિવારનો દિવસ 'ભયાનક દ્રશ્ય'માં ફેરવાઇ ગયો હતો. જ્યારે એક સિંહે તેની 5 વર્ષની બહેન(સિંહણ)ને ગળાથી બચકું ભરીને મોતને ઘાટ ઉતારી દીધી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ડેલ્લાસ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે આ સિંહે શા માટે આ જોહરી નામની સિંહણને મુલાકાતીઓની સામે મોતને ઘાટ ઉતારી નાખી.
જોકે અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે તેઓ સિંહણને બચાવવા પહોંચ્યા ત્યાં સુધી તો તે મૃત્યું પામી ચૂકી હતી. તેમણે જણાવ્યું કે અમને પહેલા એવું લાગ્યું તેઓ રમી રહ્યા છે પરંતુ જ્યારે માંસના ટૂકડા અમરી પર ઉછળવા લાગ્યા ત્યારે અમને ખબર પડી કે સિંહે તેની પર હુમલો કર્યો છે.
જોહરીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે ગળાના ભાંગે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તે ગણતરીની મિનિટોમાં જ મોતને ઘાટ ઉતરી ગઇ હતી.
પ્રાણી સંગ્રહાલયના પશુ કામગીરી અને કલ્યાણના વાઇસ પ્રેસીડેન્ટ લીન ક્રામેરે જણાવ્યું કે પાંચ સિંહ(બે ભાઇ અને ત્રણ બહેન) પ્રાણી સંગ્રહાલયમાં છે, અને તેઓ આની પહેલા ક્યારેય આટલા આક્રમક રૂપમાં દેખાયા નથી. તેમની સાથેના ત્રણ સિંહ પણ છેલ્લા ત્રણ વર્ષથી ઝૂમાં છે. સિંહો આવેગમાં આવી શકે છે પરંતુ તેઓ એકબીજાની ક્યારેય હત્યા કરતા નથી. તેઓ જણાવે છે કે જોહરી અમારા માટે અન્ય પ્રાણીઓની જેમ જ નોંધપાત્ર હતી.
તેઓ જણાવે છે કે જોહરી જો-જો તરીકેના ઉલામણા નામથી પણ જાણીતી હતી, તે દરેક સ્ટાફની ફેવરિટ હતી અને તે હંમેશા પોતાની બહેનોને પ્રેમ કરતી હતી, અને તે હંમેશા તેમની સારસંભાળ કરતી દેખાતી હતી.
જોકે હવે બાકીના સિંહ અને સિંહણોને હત્યારા સિંહથી અલગ કરી દેવામાં આવ્યા છે અને જુદા પાંજરામાં રાખવામાં આવ્યા છે.
ડેલ્લાસ પ્રાણીસંગ્રહાલય તરફથી કરવામાં આવેલા ટવિટ અને જોહરીના ફોટા જુઓ સ્લાઇડરમાં...
|
Zooમાં એવું તે શું બન્યું કે સિંહે 'જોહરી'નુ ઢીમ ઢાળી દીધું!

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications