ઉ. કોરિયાએ ઓબામાને વાંદરા સાથે સરખાવ્યા!
સિયોલ, 28 ડિસેમ્બર: ટૂંક સમયમાં ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચેના સંબંધો વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. આ વાત ક્યાં સુધી પહોંચશે કોઇ નથી જાણતુ, પરંતુ અમેરિકા પણ અકળાઇ ચોક્કસ ગયું છે. અને અમેરિકાને ગુસ્સો આવવાનું કારણ એ છે કે ઉત્તર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તુલના વાંદરા સાથે કરી દીધી. ખાસ વાત એ છે કે અમેરિકાએ તુરંત રિએક્શન આપતા એ પણ કહી દીધું છે કે અમારી સાથે દુશ્મની મોંઘી પડશે...
બન્યું એવું કે ઉત્તર કોરિયામાં બનેલી કોમેડી ફિલ્મ 'ધ ઇંટરવ્યૂ' જેના કારણે અમેરિકા પહેલા જ ખાર ખાઇને બેઠું છે, અને એમાંય તેમાં ઓબામાની તુલના વાંદરા સાથે કરી દેવામાં આવી છે. આ ફિલ્મ સોની પિક્ચર્સના બેનર હેઠળ બની છે. સોની પિક્ચર્સે પહેલા ફિલ્મની રિલીઝ રોકી દીધી હતી પરંતુ તમામ અટકળો બાદ તેણે ફિલ્મને રિલીઝ કરી. ફિલ્મમાં ઓબામાની જોરદાર મજાક ઉડાવવામાં આવી છે. તેમાં એક સ્થળે કહેવામાં આવ્યું છે કે, 'ઓબામાં જંગલોમાં ઉછળ-કૂદ કરનારા એક વાંદરા સમાન છે.'

અમેરિકાએ ફિલ્મમાં ઓબામાની મજાક ઉડાવવા પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઉત્તર કોરિયાને કડક શબ્દોમાં જવાબ આપી દીધો. જેનો જવાબ આપતા ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે ફિલ્મનો સરકાર સાથે કોઇ લેવાદેવા નથી તેમ છતાં પણ અમેરિકન અધિકારી માન્યા નહીં અને ઉત્તર કોરિયામાં ઇંટરનેટ સેવાઓને ડિસ્ટર્બ કરી.
અમેરિકન સરકારના નિર્દેશ પર ઉત્તર કોરિયામાં ઇંટરનેટ સેવાઓમાં જોરદાર બાધા નાખવામાં આવી. દેશમાં 3જી સેવાઓને તો લગભગ ઠપ કરી દેવામાં આવી છે. જ્યારે 2જી સેવાઓમાં ફ્લક્ચુએશન થઇ રહ્યું છે. જે સાઇટોના સર્વર અમેરિકામાં છે, તે વચ્ચે બંધ થઇ જાય છે. આના કારણે કોરિયાના સામાન્ય લોકોને ખાસી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતમાં મોટી ઉત્સુકતા
ફિલ્મ 'ધ ઇંટરવ્યૂ' પર ઘણા વિવાદો વચ્ચે ભારતમાં પણ તેને જોવાની ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે. ફિલ્મને લઇને લોકોમાં ચર્ચા થઇ રહી છે. ફિલ્મ ફિલહાલ ઇંટરનેટથી ડાઉનલોડ કરી શકાતી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
