દુનિયામાં સૌથી મજબૂત છે ચીનની નેવી, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો
દુનિયામાં સૌથી મજબૂત છે ચીનની નેવી, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો
વૉશિંગ્ટનઃ અમેરિકી રક્ષા વિભાગ પેંટાગન તરફથી આવેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ચીનની નેવી દુનિયામાં સૌથી વધુ તાકાતવર છે. ફોર્બ્સ મેગેઝીને આ રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે ચીની નેવી પાસે હાલ 350 શિપ્સ છે જેમાં 130 શિપ્સ એવી છે જે મોટા યુદ્ધમાં ભાગ લઈ શકે છે. અમેરિકી રક્ષા વિભાગની વર્ષ 2020ની એન્યુઅલ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટને અમેરિકી કોંગ્રેસમાં રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં અમેરિકી નેવીથી સરખામણી કરતા જણાવવામાં આવ્યું કે ચીનની સરખામણીએ યૂએસ નેવી પાસે 293 શિપ્સ છે.

અમેરિકાને ઘેરવાની કોશિશ
ફોર્બ્સના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ચીની નેવી હાલના દિવસોમાં મજબૂત બની ગઈ છે. વર્ષ 2019માં ચીનની નેવીએ મલ્ટી રોલ પ્લેટફોર્મને સામેલ કર્યા હતા જેમાં એન્ટી શિપ, એન્ટી એર અને એન્ટી સબમરીન જેવા હથિયાર સામેલ હતાં. રિપોર્ટ મુજબ ભારતના ત્રણ પાડોસી દેશો સહિત એક ડઝન દેશોમાં ચીન મજબૂત બેસ તૈયાર કરી રહ્યું છે.
તેનો ઉદ્દેશ્ય સમુદ્રી રસ્તા પર પણ પોતાનો દબદબો બનાવવાનો છે. રિપોર્ટ મુજબ ચીની નેવી, પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર ઉપરાંત ચીન થાઈલેન્ડ, સિંગાપુર, ઈન્ડોનેશિયા, સંયુક્ત અરબ અમીરાત, કેન્યા, સેશલ્સ, તંજાનિયા, અંગોલા અને તઝાકિસ્તાનમાં પોતાનો બેસ મજબૂત કરી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ચીની નેવીના મિલિટ્રી સ્ટેશંસનું નેટવર્ક અમેરિકાના મિલિટ્રી ઠેકાણામાં હસ્તક્ષેપ કરી શકે છે. રિપોર્ટ મુજબ પોતાના ઉદ્દેશ્યને પૂરો કરવા માટે ચીને પહેલે જ નામીબિયા, વનુઆટૂ અને સોલોમન દ્વીપો પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. પેંટાગનનું માનવું છે કે ચીન હવે પોતાના વિકાસ માટે ગ્લોબલ ટ્રાન્સપોર્ટ અને ટ્રેડ રિલેશંસને વધારી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
