બાળક મોડું ઊંઘશે તો ભણવામાં નબળું પડશે!

જે બાળકોનો રાત્રે ઉંઘવાનો કોઇ નિયમિત સમય ન હતો, અથવા તો જે બાળકો રાત્રે 9 વાગ્યા પછી ઉંઘતા હતા, તેઓ ભણતરમાં અને ગણિતમાં નબળા હોવાનું જોવા મળ્યું હતું. સંશોધકોનું કહેવું હતું કે અપૂરતી ઉંઘને કારણે એક તરફ શરીરની લય બગડી શકે છે, બીજી તરફ નવી બાબતો શીખવા અંગે મગજની ક્ષમતા પર પણ અસર પડે છે.
સંશોધન કર્તાઓએ પહેલા ત્રણ વર્ષ પછી પાંચ વર્ષ અને ત્યાર બાદ સાત વર્ષની ઉંમરમાં નવી વસ્તુઓ શીખવાની બાળકોની ક્ષમતા પર માહિતી એકત્ર કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું બાળકોની આ ક્ષમતા અને ઉંઘ વચ્ચે કોઇ સંબંધ છે.
ત્રણ વર્ષની વયના બાળકોમાં ઉંઘવાના સમયમાં સૌથી વધારે અનિયમિતતા જોવા મળી હતી. ત્રણ વર્ષની વયના દર પાંચમાંથી એક બાળકનો ઉંઘવાનો સમય ખૂબ જ અલગ હતો. જ્યારે બાળકો સાત વર્ષના થયા ત્યારે તેમાંથી અડધા બાળકો નિયમિત સમય એટલે કે સાંજે 7.30થી 8 વાગ્યાની વચ્ચે ઉંઘવા લાગ્યા.
આ તમામ અભ્યાસ પરથી એક સામાન્ય તારણ એ નીકળ્યું કે જે બાળકોનો ઉંઘવાનો સમય અનિયમિત હતો તેમના માર્ક્સ વાંચન, ગણિત અને સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં અન્ય બાળકોની સરખામણીએ ઓછા આવ્યા હતા. મોડા ઉંઘવાથી સૌથી વધારે અસર છોકરીઓ પર રડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
