દુનિયાની સૌથી મોટી લૉટરી જીતવાનો મોકો, 144 રૂપિયામાં જીતી શકો 11 હજાર કરોડ
11 હજાર કરોડની લોટરી જીતવાનો મોકો, જાણો વધુ વિગતો
નવી દિલ્હીઃ થોડા રૂપિયા તમને કરોડપતિ બનાવી દે તો કેવું લાગશે? બંપર રૂપિયા આવવાની બંપર ખુશી મળવા લાગશેને? તો આવું ખરેખર થયું છે. માત્ર 144 રૂપિયાની લૉટરી ટિકિટ તમને 11 હજાર કરોડ જીતવી શકે છે. અમેરિકાના મેગા મિલિયન્સ લૉટરી જીતવા પર તમને આ રાશિ મળી શકે છે. ગત શુક્રવારે આ ડ્રૉમાં કોઈ વિજેતા ન મળવા પર લૉટરીની ઈનામી રાશિ વધારીને 160 કરોડ ડૉલર કરી દેવામાં આવી છે, એટલે કે પૂરા 11 હજાર કરોડ.

144 રૂપિયામાં જીતો કરોડો રૂપિયા
અમેરિકાના મેગા મિલિયન્સ લૉટરીમાં જો તમારો નંબર લાગે છે તો તમે તુરંત કરોડપતિ બની જશો. સૌથી હેરાનીની વાત તો એ છે કે 160 કરોડ ડૉલરનું ઈનામ આપી રહેલ આ લૉટરીની કિંમત માત્ર 2 ડૉલર રૂપિયા છે. 11 હજાર કરોડની આ ઈનામી રાશિ જીતવા માટે લૉટરીના બધા જ નંબર મળવા જરૂરી છે.

પરંતુ ઈનામી રાશિ પર ટેક્સ ચૂકવવો પડશે
જો કોઈ વ્યક્તિને લોટરી લાગી જાય તો તેને જીતેલ રકમ તુરંત મળી જશે, પરંતુ તેણે આ રાશિમાંથી ટેક્સ ચૂકવવો પડશે. જીતનાર વ્યક્તિને ઈનામની પૂરી રકમ નહિ મળે કેમ કે તેણે આના પર ટેક્સ ચૂકવવો પડશે. 160 કરોડ ડૉલર પર ટેક્સ આપ્યા બાદ જે-તે વ્યક્તિ પાસે 90 કરોડ ડૉલર એટલે કે 6480 કરોડ રૂપિયા વધશે.

માત્ર આ લોકો ખરીદી શકે
જણાવી દઈએ કે આ લૉટરી ટિકટ માત્ર અમેરિકામાં રહેતા લોકો જ ખરીદી શકે છે. ઈનામની આ રાશિએ ખુદ જ એક રેકોર્ડ સેટ કરી દીધો છે. અમેરિકાની મેગા મિલિયન્સ લૉટરીને મલ્ટી-સ્ટેટ લૉટપી એસોસિએશન પૉવરબૉલની સાથે અન્ય કેટલીક લૉટરી ગેમ્બલ સંચાલિત કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
