સાવધાન! આ ન્યૂઝ ફેસબૂક અને ઈન્સ્ટા યુઝર્સ માટે છે, આ ભુલ કરશો તો ભારે પડશે
આ દિવસોમાં ઈન્ટરનેટર અને સોશિયલ મીડિયાનો સહારો લઈને એક પછી એક ફ્રોડના સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર ફ્રોડ થઈ રહ્યા હોવાના આવા જ એક સમાચાર સામે આવ્યા છે.
ફેસબૂકને લઈને એક મોટા ફ્રોડના સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર, એક લિંકની મદદથી લાખોના કૌભાંડ થઈ કહ્યા છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં ફેસબૂકે પર 'લુક વ્હૂ જસ્ટ ડાઇડ' નામના એક સ્કેમને લઈને યુઝર્સને ચેતવણી આપી છે.

આ સ્કેમ કોઈ એવા વ્યક્તિની મૃત્યુનો દાવો કરીને વ્યક્તિગત માહિતી અને રૂપિયા પડાવવા માટે રચાયુ છે. 'લૂક વ્હૂ જસ્ટ ડાઇડ' સ્કેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેકર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સ્કેમ કરનારા યુઝર્સને મિત્ર બનીને મેસેજ કરે છે. અનેલૂક વ્હૂ જસ્ટ ડાઇડની એક લિંક શેર કરે છે. આ લિંકથી તમારી ભાવનાઓ સાથે રમીને તમને ફસાવે છે.
યુઝર્સ દ્વારા લિંક પર ક્લિક કરાતાની સાથે જ સ્કેમર્સ વાઈરસની મદદથી યુઝર્સના ફેસબુક એકાઉન્ટનું લોગિન ચોરી લે છે. આ વિગતોની મદદથી હેકર્સ યુઝરના એકાઉન્ટમાં ઘૂસી જાય છે અને એકાઉન્ટ પર કન્ટ્રોલ લઈ છે તમારા ફેસબુક સાથે જોડાયેલી દરેક માહિતી હેકર્સના હાથમાં આવી શકે છે.
આ પછી એકાઉન્ટને કંટ્રોલ કરીને તમારા મિત્રોને આવા જ ફેક મેસેજ મોકલી શકે છે. અહેવાલો અનુસાર, સ્કેમર્સ પછી ફેસબુક એકાઉન્ટ સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિગત ડેટાની ચોરી કરી શકે છે, જેમ કે ઇમેઇલ સરનામાં, ફોન નંબર અને જન્મ તારીખ, જેનો ઉપયોગ તે અન્ય એકાઉન્ટમાં એન્ટ્રી માટે પણ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
