મચ્છર ખતમ કરવા 10 લાખ ડોલર ખર્ચ કરશે બિલ ગેટ્સ
વોશિંગટન, 28 જુલાઇઃ ઘરમાં મચ્છર મારવા માટે અત્યારસુધી 20 રૂપિયાની ક્વાઇલ લાવતા હશે, અથવા તો 60 રૂપિયાનું ગુડનાઇટ મેટ અથવા 55 રૂપિયાનું ઓલઆઉટનો ઉપયોગ કરતા હશો. ટૂંક સમયમાં એક એવી મશીન આવી રહી છે, જેને ઓન કરતા જ ઘરમાં મચ્છર અને અન્ય કીડા ગાયબ થઇ જશે અને તમે સહેલાયથી ઉંઘી શકશો, પરંતુ તેમને સારી ઉંઘ આવે એ માટે માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ 10 લાખ ડોલર ખર્ચવા જઇ રહ્યાં છે, જી હાં, મચ્છર મારવાની નવી ટેક્નિકને વિકસાવવા માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ પગલું ભર્યું છે.
વિશ્વમાંથી મલેરિયાને જડમૂડમાંથી નાબૂક કરવાના હેતુમાં આગળ વધી રહેલા ગેટ્સ ફાઉન્ડેશને કોલંબિયાના એક વૈજ્ઞાનિકની શોધ પર પૈસા લગાવવાનો નિર્ણય કર્યો છે. કોલંબિયા વિશ્વવિદ્યાલયના એસોસિએય પ્રોફેશન જલોબલ્સ માર્કાએ એક લેજર મશીન વિકસિત કરી છે, જે મોસ્કિટો રિપેલેન્ટનું કામ કરે છે.

નોંધનીય છે કે આ વિચાર ઘણા વર્ષો પહેલા આવ્યો હતો કે પ્રકાશના વાદળતી મચ્છર ભાગી જાય છે, આ વિચારને મશીનમાં પરિવર્તિત કરનાર આ વૈજ્ઞાનિકે પોતાના આ યંત્રને બિલ ગેટ્સ સમક્ષ રાખ્યું તે તેણે કોઇપણ જાતના અવરોધ વગર 10 લાખ ડોલર ખર્ચ કરવાનો નિર્ણય કરી લીધો. આ હેઠળ બિલગેટ્સ ફાઉન્ડેશન આ દિસામાં કામ કરશે કે કેવી રીતે આ મશીનનું ઉચ્ચ સ્તરે નિર્માણ કરવામાં આવે.
બિલ ગેટ્સ ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર દર વર્ષે વિશ્વમાં 10 લાખ લોકો મેલેરિયાથી મરે છે, જેમાંના 90 ટકા મોત માત્ર આફ્રિકામાં થાય છે. મૃતકોમાં 85 ટકા બાળકો સામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
