મસ્કટ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં લાગી આગ, યાત્રિઓને સુરક્ષિત બહાર કઢાયા
એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાં બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી તરત જ ખાલી કરાવવામાં આવી હતી કારણ કે ટેક-ઓફ પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ચા
એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાં બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી તરત જ ખાલી કરાવવામાં આવી હતી કારણ કે ટેક-ઓફ પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ચાર બાળકો સહિત તમામ ક્રૂ અને 145 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

એન્જિનમાં આગ લાગ્યા બાદ પ્લેનને ટર્મિનલ બિલ્ડિંગ તરફ વાળવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં કહ્યું કે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે બે મહિના પહેલા કેરળના કોઝિકોડથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સળગતી દુર્ગંધ આવતા મસ્કત તરફ વળવું પડ્યું હતું. જોકે, કોઈ નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં એરલાઈન્સ કંપનીઓની ફ્લાઈટમાં અવારનવાર ખામીઓ થવાના સમાચારો સામાન્ય બની ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
