HIVથી બચાવવામાં મદદ કરશે સેલ્ફ ટેસ્ટ કિટ

મેકગિલ વિશ્વવિદ્યાલય સ્વાસ્થ્ય કેન્દ્રના રિસર્ચ સેન્ટર (આરઆઇ-એમયૂએચસી)ની ડો. નિકિતા પંત પઇ દ્રારા કરવામાં આવેલા આ અધ્યનમાં આ વિસ્તારમાં પોતાની રીતે પ્રથમ અધ્યન કર્યું હતું. આનાથી દુનિયાભરમાં આ રોગની જલદી જાણ થશે અને સારવારનો રસ્તો સાફ થઇ શકે છે, જેનાથી તેના ફેલાવામાં ઘટાડો થવાની આશંકા છે.
પંત પઇનું કહેવું છે કે એચઆઇવીની તપાસ કરવા માટે 30 વર્ષ બાદ પણ આજે અમારી પાસે કોઇ રસી નથી. આનાથી બચાવને જ સારવારનો કારગર ઉપાય તરીકે જોઇ શકાય છે, પરંતુ એચઆઇવી સાથે જોડાયેલા કલંક અને ભેદભાવ જેવી સામાજિક સમસ્યાઓના કારણે તેની તપાસ કરાવનારાઓની સંખ્યા એકદમ ઓછી છે.
સંયુક્ત રાષ્ટ્રના એચઆઇવી-એડ્સ કાર્યક્રમ (યુએન એડ્સ)ના અનુસાર દુનિયાભરમાં દર વર્ષે લગભગ 25 લાખ લોકો એચઆઇવીના સંક્રમિત થઇ રહ્યાં છે અને તેમાંથી 50 ટકા લોકોને પોતે એચઆઇવી પીડિત છે તેની જાણ નથી. પંત પઇનું માનવું છે કે એચઆઇવીની સેલ્ફ ટેસ્ટ કિટ લોકો સુધી સરળતા પહોંચશે જેથી તેમના દ્રષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન આવશે.
આ સેલ્ફ ટેસ્ટ કિટથી લોકો ઘરે બેઠા જ પોતાની લાળ દ્રારા એચઆઇવીનો ટેસ્ટ કરી શકશે, આ સરળ અને ગોપનીય તપાસથી 20 મિનિટમાં પરિણામની જાણ થઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
