Video: અકાલીદળના નેતા મંજીત સિંહની કેલિફોર્નિયામાં પીટાઈ
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી સદસ્ય અને અકાલીદળના નેતા મંજીત સિંહ પર અમેરિકામાં હુમલો થયાની ખબર સામે આવી છે.
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી સદસ્ય અને અકાલીદળના નેતા મંજીત સિંહ પર અમેરિકામાં હુમલો થયાની ખબર સામે આવી છે. આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મંજીત સિંહ સાથે મારપીટ કરી રહ્યા છે અને તેઓ રસ્તા પર પડ્યા છે. લોકો તેમને લાતો અને મુક્કાથી મારી રહ્યા છે. કેટલાક લોકોએ મંજીત સિંહના માથા પર કાલી ચોપડી દીધી. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. મંજીત સિંહ પર હુમલો યુએસએના કેલિફોર્નિયામાં થયો છે. અકાલીદળના નેતાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે 20 કરતા પણ વધારે લોકોએ મંજીત સિંહ પર હુમલો કર્યો હતો.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મંજીત સિંહને ધમકી મળી રહી હતી. મંજીત સિંહએ જાતે સોશ્યિલ મીડિયા પર વીડિયો ઘ્વારા તેના વિશે જાણકારી આપી હતી. આ પહેલા પણ કમિટી અધ્યક્ષ અને તેમના પરિવાર સાથે ન્યુયોર્કમાં ગેરવર્તણૂક થઇ ચુકી છે. મંજીત સિંહએ વીડિયો ઘ્વારા જણાવ્યું હતું કે શીખ ફોર જસ્ટિસ ઘ્વારા તેમને ધમકીઓ મળી રહી છે, પરંતુ હું આવી ધમકીઓથી ડરતો નથી. દિલ્હી કમિટીના કાર્યકારી અધ્યક્ષ હરમીત સિંહ કાલકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ પ્રકારની ધમકીઓથી નથી ડરતા. ધમકી આપતા લોકોને આ વાતનો અંદાઝો નથી કે મંજીત સિંહ સાથે 20 લાખ શીખોનું સમર્થન છે.
#WATCH: Akali Dal leader & Delhi Sikh Gurdwara Management Committee member Manjeet Singh GK attacked, face blackened outside a Gurdwara in California. 3 people have been arrested in connection with the attack. #USA (25.08.18) pic.twitter.com/HdhnlJn8zP
— ANI (@ANI) August 26, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
