ગંદી સુરંગમાં રહે છે આ ફેમસ પોર્ન સ્ટાર, બહાર આવવા તૈયાર નથી
પ્રખ્યાત પોર્ન સ્ટાર જેની લી અમેરિકાના લોગ વેગાસમાં એક ટનલમાં રહેતી જોવા મળી છે.
પ્રખ્યાત પોર્ન સ્ટાર જેની લી અમેરિકાના લોગ વેગાસમાં એક ટનલમાં રહેતી જોવા મળી છે. પડદા પર સ્ટીફન સેડોરા તરીકે જાણીતી જેની એક લાંબી ટનલમાં ગંદા કપડા પહેરેલા નાના ઝૂંપડામાં રહેતી હતી. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતી ટીમે તેને ઓળખી ત્યારે તે વિશ્વની સામે આવી હતી.

એક વર્ષ પહેલા જ છેલ્લી ફિલ્મ અપલોડ થઇ હતી
37 વર્ષની જેની આજે બેઘર છે અને ટનલમાં રહેતી જોવા મળી રહી છે, પરંતુ થોડાક વર્ષો પહેલા તે વિશ્વની સૌથી સફળ એડલ્ટ અભિનેત્રી તરીકે ગણાતી હતી. આ સમયે પણ એડલ્ટ સ્તરમાં જેની લી 119 મા ક્રમે છે. એક વેબસાઈટ પર આજે પણ 45 હજાર લોકો તેને સબ્સ્ક્રાઇબ કરે છે. તેની છેલ્લી ફિલ્મ એક વર્ષ પહેલા અપલોડ કરવામાં આવી હતી.

ટીવી ટીમે ઓળખી
લાસ વેગાસની ટનલમાં રહેતા લોકો પર ડોક્યુમેન્ટ્રી બનાવતી ડચ ટીવીની ટીમ જ્યારે અહીં આવી ત્યારે તેઓ પ્રખ્યાત પોર્ન સ્ટારને જોઈને ચોંકી ગયા. 320 કિલોમીટર લાંબી ટનલમાં લગભગ 300 લોકો રહે છે, જેમાં ઘણાં ડ્રગ વ્યસનીઓ પણ રહે છે. તેમના પર જ ડોક્યુમેન્ટરી બનાવવા માટે આ ટીમ અહીં પહોંચી હતી, ત્યારે તેમની મુલાકાત જેની સાથે થઇ.

હું હવે અહીં જ રહેવા માંગુ છું: જેની
અંધારાવાળી સુરંગમાં રહેતી જેની કહે છે કે તે અહીં ખૂબ ખુશ છે અને તે અહીં જ રહેવા માંગે છે. તે કહે છે કે જેની તેમને જરૂર છે તે આ ટનલમાં છે. ટનલમાં રહેતા લોકો વધુ પરિચિત છે, મેં અહીં સાચા મિત્રો બનાવ્યા છે. હવે તે અહીં રોકાશે. જોકે, તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી કે તે કેટલા સમયથી ટનલમાં રહી રહી છે અને કયા સંજોગોમાં તેને અહીં આવવું પડ્યું હતું.

મોડેલીંગથી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી
જેની લાંબા સમયથી પોર્ન ઇન્ડસ્ટ્રીનો મોટો ચહેરો છે. 19 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કરનારી જેનીએ 21 વર્ષની ઉંમરે એડલ્ટ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. દસ વર્ષથી વધુ સમય સુધી, તે એક પોર્ન એક્ટર તરીકે ખૂબ લોકપ્રિય બની હતી. એક વર્ષ પહેલા, તેની એક ફિલ્મ અપલોડ થઈ હતી.
આ પણ વાંચો: મહિલાને લાગ્યું કે કિડનીમાં પથરી છે, હોસ્પિટલમાં પહોંચી તો...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
