વેટિકન સિટીમાં શખ્શે ઉતાર્યા કપડા, ચર્ચની સામે ન્યુડ થઇને યુક્રેન યુદ્ધ વિરુદ્ધ કર્યુ પ્રદર્શન
યુક્રેનમાં રુસના આક્રમણ બાદ સમગ્ર દુનિયામાં અલગ અલગ પ્રકારના પ્રદર્શન થઇ રહ્યા છે. હવે તાજા રિપોર્ટ અનુસાર વેટિકન સિટીમાં એક શખ્સે કપડા ઉતારીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો વિરોધ કર્યો હતો.

વેટિકનના એક સૂત્રમાં જણાવામાં આવ્યુ છે કે, ગુરુવારે સેંટ પીટર્સ બેસિલિકા જનાર એક વ્યક્તિએ પોતાના કપડા ઉતારી દિધા હતા. અને ચર્ચની મુખ્ય વેદી પર નગ્ન ઉભો રહી ગયો હતો. જે યુક્રેનમાં યુદ્ધના વિરોધમાં પ્રદર્શના રૂપમાં જોવા મળ્યુ હતુ.
તે વ્યક્તિએ યુક્રેનમાં બાળકોને બચાવા માટે પોતાની પીઠ પર એક આકૃતિ બનાવી રાખી હતી. સૂત્રએ કહ્યુ કે, તે વ્યક્તિએ પોતાના નાખથી ખુદના શરીર પર નીશાન બનાવ્યા હતા .
સૂત્રોએ કહ્યુ કે, વેટિકનના ગાર્ડે તે વ્યક્તિને પોલીસના હવાલે કરી દિધો હતો. જેની ઓળખ નથી થઇ. ઘટના ગુરુવાર બપોરે મહાગિરજાઘર બહાર બંધ થતા પહેલા થઇ હતી .
તમને જણાવી દઇએ કે, યુક્રેન યુદ્ધ બાદ દુનિયાના ઘણા ભાગોએ અલગ અલગ અંદાજમાં પ્રદર્શન કર્યા હતા. કાંસ્ય ફિલ્મ ફેસ્ટિવલમાં પમ એક મહિલાએ લોહી ઉડેલીને યુક્રેન યુદ્ધના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ. તેણે યુક્રેનનો ઝંડો પહેરી રાખ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
