OMG! સપનાએ રિયલ લાઇફમાં બનાવી દિધો વેટરને કરોડપતિ

યોર્કમાં એક તુર્કી રેસ્ટોરન્ટના માલિક હાયાતિએ પોતાના રેસ્ટોરન્ટના વેટરની જીદ પર લડી ડ્રોમાં પોતાની કિસ્મત અજમાવ્યું અને લોકોના આશ્વર્યની સીમા ન રહી જ્યારે તેના નંબર પર એક મિલિયન પાઉન્ડનું ઇનામ નિકળ્યું. પરંતુ લકી ડ્રો જીતવાની ખુશી હાયાતિએ થોડીવાર જ મનાવી, કારણ કે વેટરે ઇનામની રાશિમાં અડધો ભાગ માંગી લીધો. વેટરનું કહેવું હતું કે તેને સપનામાં પહેલાં જ જોઇ લીધું હતું કે આ ઇનામ તેમને મળવાનું છે અને તે જીદના લીધે રેસ્ટોરન્ટ માલિકે લકી ડ્રોની ટિકીટ ખરીદી હતી.
વેટરની આ માંગ પર રેસ્ટોરન્ટના માલિકે વિરોધ વ્યક્ત કર્યો. તેમના અનુસાર ટિકીટના પૈસા તેમણે આપ્યા હતા, સાથે જ ટિકીટનો નંબર પણ તેમણે જ પસંદ કર્યો હતો. જો કે આ પૈસા પર ફક્ત તેમનો જ હક છે.
આ કેસ પછી કોર્ટ સુધી આવી ગયો અને અંતે જજે રેસ્ટોરન્ટના માલિકના નિર્ણયને સંભળાવ્યો કે તેમને ઇનામની અડધી રકમ એટલે કે લગભગ પાંચ કરોડ વેટરને આપવી પડશે. જજના અનુસાર આ વેટરના સપનું અને ઉશ્કેરામણીનું પરિણામ હતું કે હાયાતિએ તે ટિકીટ ખરીદી હતી. એટલા માટે ઇનામની રકમ પર બંનેનો બરાબરનો હક છે.
જો કે આ વાંચીને તમે પણ હવે સપનાની દુનિયામાં જવા માંગતા હશો. ક્યાંક સપનાના લીધે તમે પણ કરોડપતિ બની જાવ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
