Sudan Plane Crash: સુડાનમાં ભીષણ વિમાન દુર્ઘટના, 4 સૈનિકો સહિત 9 ની મૌત
Sudan Plane Crash આફ્રીકી દેશના સુદાનમાં શનિવારે એક પ્લેન ક્રૈશ થવાને લીધે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે ચાર સૈનિક પણ હતા. વિમાનના ક્રેશ થવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યો. જણાવામાં આવી રહ્યુ છે કે, ટેક્નીકલ ખામીને લીધે પાયલટ વિમાન પરથી નિયંત્રણ ખોઇ બેઠ્યો હતો. જેના લીધએ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયુ હતુ.

રવિવારે ખાર્તુન સુડાનમાં સૈના અને આર્ધસૈનિક બળો વચ્ચે યુદ્ધના 100મા દિવસે પ્રવેશ કરી ગયુ હતુ. યુદ્ધના વિમાનનું ક્રેશ થવુ સુડાનની સૈના માટે મોટો ઝટકા સમાન છે.
અલ જજીરા ની રિપોર્ટ અનુસાર સુડાનની સૈન અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સેસ વચ્ચે 15 એપ્રિલે શરુ થયેલ યુદ્ધ રવિવારે 100 મા દિવસમાં પ્રવેશ કરી ગયુ છે. અને હારફુલ ક્ષેત્રમાં રોકેટ હૂમલામાં કમ સે કમ 16 લોકોના માર્ય ગયા છે.
સ્થાનિક વકીલ સંઘ અનુસાર આ ઘટના દક્ષિણ દારફુર રાજ્યની રાજધાની ન્યાલામાં થઇ હતી. અલ જજીરાની રિપોર્ટ અનુસાર આ સિવાય ચાડ પાસે તેની રાજધાની એલ જેનિના સહિત પશ્ચિમ દારુફુરમાં સ્નાઇપર્સ દ્વારા લોકોને નિશાન બનવામાં અને હજારો નિવાસીઓને ભાગવાની પણ ખબર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
