અમેરિકાના વર્જિનીયામાં ગોળીબારી, 7 લોકોને વાગી ગોળી, 9 ની હાલાત ગંભીર
અમેરિકાના વર્જિનિયામાં ગોળીબારીની ઘટના સામે આવી છે. આ ગોળીબારી વર્જીનિયા કોમનવેલ્થ યૂનિવર્સિટીમાં થઇ હતી. અહિયા પર સ્કુલ ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબારી થઇ હતી. આ ગોળીબારીના લીધે 7 લોકો ઘાયલ થઇ ગયા હતા. જેમાથી ત્રણની હાલાત ગંભીર છે. આ મામલે પોલીસે બે સંદિગ્ધોને ધરપકડ કરી છે.

જેવી રીતે ગોળીબારીની ઘટના સામે આવી છે ત્યાર બાદ ગ્રેજ્યુએશન સેરેમનીને રદ્દ કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, ઘટના બાદ ઓફ ડ્યુટી સિક્યોરિટી અધિકાીર ઘટના સ્થળે પહોચી ગયા હતા.
આ ગોળીબારીમાં જે લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમુક લોકોને ગોળી વાગી હતી. જ્યારે બે લોકો પડી જવાને લીધએ ઇજાગ્રસ્ત થયા હતા. એક વ્ય્કતિને કારની ટક્કર વાગી હતી. ત્રણ લોકો આ ઘટનાને લીધે આઘાતમાં છે તેમનો ઇલાજ થઇ રહ્યો છે.
પોલીસે જણાવ્યુ હતુ કે, સંદિગ્ધને ધપરકડ કરવામાં આવ છે. હજી સુધી ગોળીબારીનું કારણ સામે નથી આવી શક્યુ. સ્કુલના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, આ ઘટના હ્યુઝનક હાઇ સ્કુલ ગ્રેજ્યુએશન સેરેમનીના અંતમાં થઇ હતી. અમે થોમસ જેફરનસ હાઇ સ્કુલ ગ્રેજ્યુએશન કાર્યક્રમને રદ્દ કરી દિધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
