Russia Attake in Ukraine: યુર્કેનમાાં રુસનો મિસાઇલ હુમલો, 7 ની મૌત, 129 ઘાયલ
યુક્રેન અને રુસના વચ્ચે હજી પણ ચાલી રહ્યુ છે. શનિવારે યુક્રેનના ઉત્તર શહેર ચૈનિહાઇવ પર રૂસી મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 7 લોકોના મૌત થયા હતા જ્યારે 100 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. જણાવામાં આવે છે કે, આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ધાર્મિક ઉત્સવ ઉજવા માટે ચર્ચમાં જઇ રહ્યા હતા. તે સમયે મિસાઇલ હુમલો કરવાામાં આવયો હતો.

યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, રુસી મિસાઇલના હુમલામાં એક 6 વર્ષની બાળકી સહિત7 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. અને 129 લોકો ઘાયલ થયા હતા. આંતરીક મંત્રી ઇહોર ક્લિમેકોએ કહ્યુ કે, રૂસી હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં 15 બાળકો અે 15 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
યુક્રેન માટે સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી ડેનિસ બ્રાઉને કહ્યુ કે, સવારના સમયે એક મોટા શહેરના મુખ્ય રસ્તા પર હુમલો કરવો જધન્ય અપરાધ છે. હું યુક્રેનના હેણાંક વિસ્તારોમાં વારંવારના હુમલાની પેટર્નની નિંદા કરુ છુ. નાગરિકો કે નાગરિક વસ્તુઓના વિરુદ્ધ નિર્દેશિત હુમલો આતરરાષ્ટ્રીય માનવીય કાયદા અનુસાર કડક પ્રતિબંધિત છે.
સંયુક્ત રાષ્ટ્રના સાંસ્કૃતિક સંગઠન યૂનેસ્કોની મહાનિર્દેશક ઓડ્રે અજેલેએ સોશય મીડિયા પર એક પોસ્ટમાં કહ્યુ કે, તે હુમલાથી સ્તબ્ધ છે. તેમણે લખ્યુ કે, આંશિક રુપથી નષ્ટ થઇ ગયા અને હવે સાંસ્કૃતિક અને શૈક્ષિક પરિસર ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે. પીડિતો પ્રતિ મારી સંવેદના છે. આચકિત મંત્રી ઇગોર ક્લિમેકોએ કહ્યુ કે, મરનારવાળાની સંખ્યા 7 થઇ ગઇ છે. 129 ઘાયલ થયા છે. જેમાથી 15 બાળક અને 15 પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
