Brazil News: બસ દુર્ઘટનામાં 7 ફુટબોલ ફેન્સની દુર્ઘટનામાં મૌત, 25 થી વધુ ઘાયલ
દક્ષિણ પૂર્વ બ્રાજીલના રાજ્ય મિનસ ગેરેસમાં બેલો હોરિલોટ પાસે રવિવારે એક મોટી બસ દુર્ઘટના બની હતી રાજ્યમાર્ગ પર એક બસ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ હતી જ્યારે દર્જનો લોક ઘાયલ થયા હતા. 27 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ જાણકારી રાજ્યના સૈના ફાયર વિભાગે આપી હતી. જણવા મળી રહ્યુ છે કે, આ તમામ લોકો ફુટબોલ ફેન્સ હતા.

ફાયર અધિકારીઓએ કહ્યુ કે, પહાડી શડકો પર ફુટબોલ ફેન્સને લઇ જઇ રહી હતી. બસના ચાલકે બસ પરથી નિયંત્રણ ખોઇ દિધુ હતુ. જેના લીધે દુર્ઘટના સર્જાઇ હતી. તેમણે જણાવ્યુ હતુકે, આ અકસમાત મિનસ ગેરેસ રાજ્યમાં બેલો હોરિજોટે પાસે રાજમાર્ગ પર થયો હતો.
એક રિપરો્ટ અનુસાર યાત્રીઓએ કહ્યુ કે, નિયંત્રણ ખોવાની પહેલા ડ્રાઇવરે કહ્યુ કે, બસના બ્રેક કામ નથી કરી રહ્યા. સાઓ પાવલોના કોરિથિયંસ ફુટબોલ ક્લબના 40 થી વાધારે ફેન્સ બસમાં સવાર હતા. જે એક રાત પહેલા બેલો હોરિજોટેથી એક મેચ જઇને પરત ફરી રહ્યાહ તા.
મિનસ ગેરેસ ફાયર વિભાગના લેફ્ટિનેટ ફર્નાડો ફ્રોઇસે ઘાયલોની સંખ્યાની માહિતી આફી હતી. પરંતુ એ નહોતુ જણાવ્યુ હે, હોસ્પિટલમાં ભરતી લોકો કઇ સ્થિતિમાં છે. દેશની રાષ્ટ્રીય ભૂમિ પરિવહન એજેન્સીએ એક નિવેદનમાં કહ્યુ કે, બસ અનરજીસ્ટ્રર્ડ હતી. રાજ્યના બસ યાત્રીઓને લઇ જવા માટે તેની પાસે લાયસન્સ નહોતુ .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
