અફઘાનિસ્તાનમાં આવ્યો 5.7ની તિવ્રતાનો ભુકંપ, કાશ્મીરથી નોઇડા સુધી મહેસુસ થયા ઝટકા
અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર શનિવારે સવારે સ્થાનિક લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપ સવારે 9:45 વાગ્યે આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્ર
અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર શનિવારે સવારે સ્થાનિક લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપ સવારે 9:45 વાગ્યે આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 નોંધવામાં આવી છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજધાની દિલ્હીને અડીને આવેલા કાશ્મીરથી નોઈડા સુધી ભારતમાં તેના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપથી ભારે નુકસાનની આશંકા છે, જોકે હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી.

An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Afghanistan-Tajikistan Border Region at 9:45 am today: National Center for Seismology pic.twitter.com/74f7Qrj10T
— ANI (@ANI) February 5, 2022
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
