Saudi Arabia News: સાઉદી અરબમાં હજ યાત્રીઓથી ભરેલી બસમાં લાગી આગ, 20 ની મોત, 29 ઘાયલ
Saudi Arabia accident News: સઉદી અરબમાં હજ યાત્રીઓથી ભરેલી બસમાં એક્સીડેન્ટ થવાને લીધે 29 લોકોની મોથ થઇ ગઇ હતી. જ્યારે 29 લોકો ઘયલ થયા હતા. સાઉદી સ્ટેટ મીડિયા અનુસાર સોમવારે દક્ષીણ પશ્ચિમ સાઉદી અરબમાં એક હજ યાત્રીથી ભરેલી બસ પુલ સાથે ટકરાઇ હતી. પુલ સાથે ટકરાયા બાદ તે પલટી ગઇ હતી. જેના લીધે બસમાં આગ લીગી ગઇ હતી. જેના લીધે કમ સે મક 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્થાનીક ટીવી અનુસાર તેમા 29 લોકો ઘયલ થયા છે. સામે આવેલ ફુટેજમાં બસના અવશેષ જોઇ શકાય છે.

રિપોર્ટ અનુસાર દર્ઘુટના યમન ની સીમા સાથે લાગેલ દક્ષિણ પશ્ચિમ જસીર પ્રાતમાં વાહનમાં બ્રેક ફેઇલ થવાને લીધે સાઉદી અરબમાં બસ દર્ઘટના રમજાનના પહેલા અઠવાડીયામાં દરમિયાન થઇ છે. બસમાં સવાર તમા લોકો ઉમરા કરવા માટે મક્કા જઇ રહ્યા હતા..
સાઉદી સિવિલ ડિફેન્સ અને રેડ ક્રિસેટ ઓર્થોરિટીના ટીમ દુર્ઘટના પર પહોચ્યા હતા. અને રાહત બચાવ કાર્યમાં જોડાયા હતા. મૃતકો અને ઘયલોની કથિત રીતે નજદીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
