ક્રોધ અને ઇર્ષાથી પીડિતી પત્નીઓની ક્રુરતાનો શિકાર થયા પતિ
પતિ દ્વારા પોતાની પત્ની પર અત્યાચાર કરવામાં આવતા હોવાના અનેક કિસ્સા આપણી સમક્ષ અવાર-નવાર આવતા રહે છે, પરંતુ આપણને બહુ આછું એવું વાંચવા મળતું હશે કે, કોઇ પત્ની દ્વારા તેના પતિની હત્યા નીપજાવવામાં આવી અથવા તો વિચિત્ર રીતે પોતાના પતિ સાથે બદલો લીધો હોય, પરંતુ આવું આ વિશ્વના અનેક દેશોમાં સમયાંતરે બનતું આવ્યું છે, જેમાનું કેટલુક એટલું ક્રુર હોય છે કે, તેની નોંધ વિશ્વએ લેવી પડે છે.
આજે અમે અહીં આવી જ કેટલીક ક્રુર અને ઘાતકી પત્નીઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેમણે પૈસા, બદલો અને ઇર્ષાના આવેશમાં આવીને પોતાના પતિની હત્યા કરી અથવા તો એવો બદલો લીધો કે પતિ આજીવન તેને ભુલાવી શકે નહીં, આમાની કેટલીક પત્ની તો એટલી ક્રુર અને નિર્દય હતી કે તેઓ પોતાના પતિની હત્યા કર્યા બાદ તેને ખાઇ ગઇ હતી. તો ચાલો તસવીરોના માધ્યમથી આવી પત્નીઓ અંગે માહિતી મેળવીએ.

પતિની હત્યા કરી અને ખાઇ ગઇ
ઓસ્ટ્રેલિયાની કેથરિન નાઇટ નામની મહિલાએ પહેલા પોતાના પતિની હત્યા કરી અને ત્યાર બાદ તેની બોડીને મીટ હુકમાં લટકાવીને લોંગ રૂમમાં રાખી દીધી હતી અને બાદમાં તેને ખાઇ ગઇ હતી. પોલીસ દ્વારા તેના આજીવન કેદની સજા સંભળાવી હતી.

પતિનું માથુ વેતરી નાંખ્યું
એક મહિલાએ પોતાના પતિને પોતાના જ ઘરમાં કામ કરતી એક કામવાળી સાથે જોયા બાદ ગુસ્સે ભારઇને પતિને માથે કુહાડી મારી હતી અને પતિનું માથુ વેતરી હત્યા કરી હતી.

પતિને ઝેર આપી દીધું
સ્ટેસી કાસ્ટર નામની મહિલાએ પોલીસને ફોન કર્યો કે તેના પતિએ આત્મહત્યા કરી છે, પરંતુ પોલીસને શંકા જતા પોલીસે પૂછપરછ કરી હતી અને તેમા બહાર આવ્યું હતું કે સ્ટેસીએ તેના પતિને ઝેર આપીને તેની હત્યા નીપજાવી હતી.

પતિને રાંધીને ખાઇ ગઇ
ઓમાનિયા એરી નેલશન નામની મહિલાએ પોતાની ક્રુરતા દર્શાવતા પોતાના પતિને બોઇલ અને ફ્રાય કરીને તેની બોડીના પાર્ટને ખાઇ ગઇ હતી.

ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિના વૃષણ કાપી નાખ્યા
ચીનની એક ગાયનેકોલોજીસ્ટ પત્નીએ પોતાના પતિ સમક્ષ છૂટાછેડાની અરજી કરી હતી. પરંતુ પતિ તેને છૂટાછેડા આપી રહ્યો નહોતો. જેથી ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિને ઉંઘની ગોળી ખવડાવી દીધી અને બાદમાં તેના વૃષણ કાપી નાંખ્યા હતા.

પત્નીએ પતિના ગુપ્ત ભાગમાં બચકુ ભર્યુ
કત્યા ખારિતોવોનોવાએ તેના પતિના ગુપ્ત ભાગે એટલા માટે બચકું ભર્યું હતું કે તેના પતિનું તેની ખાસ મિત્ર સાથે અફેર હતું. કત્યાને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

સંભોગ દરમિયાન પતિની હત્યા
એક દંપતિ સંભોગ કરી રહ્યાં હતા, જેમાં પહેલા પતિએ પત્નીને ગળામાં ફાંસો ભરાવ્યો અને સંભોગ કર્યું અને ત્યાર બાદ પત્નીએ પતિના ગળામાં ફાંસો ભરવ્યો હતો. જે દરમિયાન પતિને ફાંસો લાગી જતા તેનું મોત નીપજ્યું હતું.

પાંચમાંથી ચાર પતિઓની હત્યાની શકમંદ
જેફિ કારસ્ટેન્ટશન નામની 76 વર્ષિય મહિલાની ધરપકડ એ બાબતે કરવામાં આવી હતી કે તેણે તેના ચોથા પતિની હત્યા કરી છે, અને તેના પાંચમા પતિનુ મોત 2008મા થયુ હતું. જેને ઝેર આપવામાં આવ્યું હતું.

મગર માટે પતિને છોડ્યો
ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ પોતાના પતિથી એટલા માટે છૂટાછેડા લઇ લીધા કે તેને પતિ અને મગર બન્નેમાંથી કોઇ એકને પસંદ કરવાનો હતો. મહિલા સૌથી વધુ સમય મગર સાથે વિતાવતી હતી અને પતિને યોગ્ય સમય આપતી નહોતી, જેથી પતિએ તેને મગર અને પોતે બન્નેમાંથી કોઇ એકને પસંદ કરવા કહ્યું તો પત્નીએ છૂટાછેડા લઇ લીધા.

પતિએ કિડની આપ્યા બાદ તેને છેતર્યો
ડો રિચાર્ડ બાતિસ્તાએ ડેઉનેલ બાતિસ્તા સાથે 1990માં લગ્ન કર્યા, પરંતુ 2001માં જ્યારે ડેઉનેલની બન્ને કિડની ફેઇલ થઇ ગઇ ત્યારે રિચાર્ડે પોતાની એક કિડની તેને આપી. કિડની મળ્યાના ચાર વર્ષ બાદ ડેઉનેલે રિચાર્ડ સાથે છૂટાછેડા લઇ લીધા આજે ડો. રિચાર્ડ પોતે આપેલી કિડનીના બદલામાં વળતરને લઇને કેસ લડી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
