ભારતના આ પોલિસ સ્ટેશનમાં છે ચાઈલ્ડ ફ્રેન્ડલી કૉર્નર, અહી રમે-કૂદે છે ફરિયાદકર્તાઓના બાળકો
શું તમે એવુ પોલિસ સ્ટેશન જોયુ છે જ્યાં ફરિયાદ કરવા આવતા લોકોના બાળકોને રમાડવાની સુવિધા હોય. અત્યાર સુધી કદાચ નહિ જોયુ હોય, આજે જુઓ.
વડોદરાઃ શું તમે એવુ પોલિસ સ્ટેશન જોયુ છે જ્યાં ફરિયાદ કરવા આવતા લોકોના બાળકોને રમાડવાની સુવિધા હોય. અત્યાર સુધી કદાચ નહિ જોયુ હોય, આજે જુઓ. આવુ પોલિસ સ્ટેશન ગુજરાતના વડોદરામાં છે, જ્યાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કૉર્નર બનાવવામાં આવ્યો છે. આ ચાઈલ્ડ ફ્રેન્ડલી કૉર્નરમાં ફરિયાદકર્તા અને મહિલા પોલિસકર્મીઓના બાળકોની સંભાળ રાખવામાં આવે છે. આ કૉર્નરમાં બાળકો માટે ઘણા પ્રકારનુ ઈંટીરિયર છે. સાથે જ રમકડાં પણ છે.

બાળકોને સંભાળવા માટે બનાવાયુ
વડોદરા પોલિસ સ્ટેશનના પોલિસ અધિકારીએ કહ્યુ કે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી કૉર્નર ફરિયાદકર્તાના નાના બાળકો અને મહિલા પોલિસકર્મીઓના બાળકોને સંભાળવા માટે બનાવવામાં આવ્યુ છે. અહીં બાળકોને નૉલેજ પણ મળશે. ચાઈલ્ડ ફ્રેન્ડલી કૉર્નરવાળા પોલિસ સ્ટેશનના ફોટા સામે આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીં શું-શું છે અને બાળકો કેવા લાગી રહ્યા છે. વડોદરામાં આવી સુવિધા પહેલા નહોતી, આ હાલમાં તૈયાર કરવામાં આવી છે.

મહિલા પોલિસકર્મીઓ પણ હવે ચિંતામુક્ત
ગુજરાત પોલિસમાં કાર્યરત વડોદરાની એક મહિલા પોલિસકર્મીએ કહ્યુ કે મને અહીં પોતાના બાળકોને લાવીને ખૂબ સારુ લાગ્યુ. તેણે કહ્યુ કે હું પોલિસ સ્ટેશનમાં કામ કરુ છુ પરંતુ મારા બાળકો નાના છે..કે જે રડ્યા કરતા હતા. હવે હું તેને અહીં મૂકી દઉ છુ.

બાળકોને રમવા માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ
વડોદરાની એક ફરિયાદકર્તા મહિલાએ કહ્યુ કે અમે પોલિસની મદદ જોઈતી હતી. જ્યારે હું પોલિસ સ્ટેશનમાં આવી તો બાળક સાથે હતુ. તે અહીં આરામથી રમ્યુ અને અમે પોતાનુ કામ કર્યુ. અહીં ચાઈલ્ડ ફ્રેન્ડલી કૉર્નર છે. અહીં બાળકોને રમવા માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
