surat power cut : સુરતમાં 18 થી 23 ઓગસ્ટ દરમિયાન વીજ કાપ, વિગતે જાણો ટાઈમ
surat power cut : ટોરેન્ટ પાવર કંપની દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની જાળવણી અને સમારકામના કામ માટે વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે.
18 થી 23 ઓગસ્ટ, 2025 દરમિયાન સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ સબસ્ટેશનોમાં નેટવર્ક જાળવણીનું કામ હાથ ધરાશે.

વીજ કાપનો ટાઈમ
- 18 ઓગસ્ટ, સોમવાર : મોહન બાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નં. 2, ઉત્તમ શ્રીનિવાસ (સુમુલ ડેરી)
- 19 ઓગસ્ટ, મંગળવાર : સુમન દેસાઈ વાડી ઇન્ડ., કે.જી. જીઆઈડીસી ઇન્ડ. નં. 30, ગણપતિ પ્લાઝા (કતારગામ), કુબેરજી ટેક્સટાઈલ (એ-સ્ટેશન પાસે)
- 20 ઓગસ્ટ, બુધવાર : રમણ પાર્ક (કતારગામ), એપીએમસી માર્કેટ નં. 2 (પી.કે. રોડ), રિધમ પ્લાઝા (ભેગળ)
- 21 ઓગસ્ટ, ગુરુવાર : પ્રજાપતિ (સંતોષીનગર), ધર્મિષ્ઠા પાર્ક (વરાછા)
- 22 ઓગસ્ટ, શુક્રવાર : ગણેશ કોલોની ઇન્ડ. (વરાછા), જવાહર (ઉમરવાડા), ભોજલારામ (એ.કે. રોડ)
- 23 ઓગસ્ટ, શનિવાર : યમુના નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નં. 1-11
ટોરેન્ટ પાવરના જણાવ્યા મુજબ, આ કામગીરી વીજળીના નેટવર્કને વધુ મજબૂત અને સ્થિર બનાવવા માટે જરૂરી છે. ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
