સુરત એરપોર્ટના નવા ટર્મિનલને ઈમિગ્રેશન સુવિધા મળી, 23 ફેબ્રુઆરીથી દુબઈની નવી ફ્લાઇટ શરૂ થશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના 353 કરોડના નવા ટર્મિનલને હવે ઇમિગ્રેશનની સુવિધા મળી છે. આ સિવાય અન્ય સારા સમાચારમાં દુબઈની બીજી ફ્લાઈટ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.

સુરત એરપોર્ટ પર 2018-19માં શારજાહ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી, જે અઠવાડિયામાં બે દિવસ માટે કાર્યરત હતી. બાદમાં આ વર્ષથી તે સપ્તાહમાં પાંચ દિવસ થઈ ગઈ છે.
દુબઈની ફ્લાઈટ ડિસેમ્બર 2023માં શરૂ થઈ હતી. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 23 ફેબ્રુઆરીથી દુબઈની બીજી ફ્લાઈટ શરૂ થઈ રહી છે. તે દર અઠવાડિયે બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.
પ્રવાસીઓએ ઇમિગ્રેશન માટે જૂના ટર્મિનલ પર જવું પડતું હતું અને પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે નવા ટર્મિનલ પર આવવું પડતું હતું. હવે નવા ટર્મિનલમાં ઇમિગ્રેશન સેવા શરૂ થઈ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
