Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરત: NEETમાં ઓછા માર્કસ સુરતની યુવતીએ ફાંસો ખાધો, ડોક્ટર બની દેશની સેવા કરવાનુ હતુ સપનુ

સુરતના અમરોલી વિસ્તારમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. પરિવારની એકની એક દીકરીએ આત્મહ્તયા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે ધોરણ 12માં ઓછા ટકા આવવાથી હતાશ થઈ ગઈ હતી.

Suicide

ડોક્ટર બનવાનું સપનું સેવતી દીકરીએ પરીક્ષાનું પરિણામ ખરાબ આવતાં હતાશ રહેતી હતી. MBBS બનવા માગતી દીકરીને ધોરણ12 અને NEETમાં માર્ક્સ ઓછા આવતાં હતાશ રહેતી હતી. કોઈ ઘરે ન હતું ત્યારે તેણે મોતનો માર્ગ અપનાવ્યો હતો.

યુવતીના પિતાએ કહ્યું કે યુવતીની માતા બે દીકરાઓને શાળાએ મૂકવા ગઈ અને મોટી દીકરીએ ઘરમાં એકલતાનો લાભ લઇ ફાંસો ખાઈ લીધો હતો. માતા ઘરે આવતા જ દીકરીને લટકતી જોઈ જમીન પર ઢળી પડી હતી. બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. દીકરીને પાડોશી ખાનગીમાંથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X