સુરતના કતારગામમાં જૂની ઈમારતનો એક ભાગ ધરાશાયી, બેના મોત!
સુરતના કતારગામ વિસ્તારમાં જૂની ઈમારતની છત તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે અને કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઈમારત પડતી વખતે મૃતકો જમીન પર હતા અને તે દરમિયાન આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં જૂની ઈમારતની છત તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે અને કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઈમારત પડતી વખતે મૃતકો જમીન પર હતા અને તે દરમિયાન આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે બિલ્ડિંગનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું.

સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (SFES)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે જાણી શકાયું નથી. કાર અને ટુ-વ્હીલર સહિત અનેક વાહનો કાટમાળ નીચે દટાયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "કાટમાળ નીચે દટાયેલા વાહનોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સ્થળની આસપાસ કોઈ બેરિકેડિંગ નહોતી.
આ પહેલીવાર નથી જ્યારે કાટમાળને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, આ પહેલા પણ ફેબ્રુઆરીમાં હરિયાણાના ગુરુગ્રામમાં બહુમાળી રહેણાંક મકાનનો એક ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બે અન્ય લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
