રાજકોટઃ વર્ષ ૨૦૨૩માં ટીબીના ૧૭૪૫ દર્દીઓને 'નિક્ષય પોષણ સહાય યોજના'નો લાભ અપાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા 'પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત' અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા ક્ષય નાબૂદીની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે જિલ્લા ક્ષય અધિકારી ડો. જી. જે. મહેતાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩ દરમિયાન સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ૧૫૬૮ દર્દીઓ અને અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ૧૭૭ દર્દીઓ મળી કુલ ૧૭૪૫ દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 'પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત' અભિયાન અંતર્ગત નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ. ૫૦૦ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. આ રીતે સરકાર દ્વારા ક્ષયના દર્દીઓને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
