બાપુની પ્રતિમા પર મહિલાએ પહેરાવી ટોપી
કચ્છના ભુજ શહેરમાં મંગળવારની રાત્રે એક શિખવાની અક્ષમતા ધરાવતી મહિલાએ કથિત રીતે મહાત્મા ગાંધીની પ્રતિમા પર બેઝબોલ કેપ પહેરાવી હતી. ભુજ પોલીસે મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી.
રાજકોટ : કચ્છના ભુજ શહેરમાં મંગળવારની રાત્રે એક શિખવાની અક્ષમતા ધરાવતી મહિલાએ કથિત રીતે મહાત્મા ગાંધીની પ્રતિમા પર બેઝબોલ કેપ પહેરાવી હતી. ભુજ પોલીસે મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. (તસવીર પ્રતિકાત્મક છે)

આ મહિલાએ કાળી શાહીનો ઉપયોગ કરીને પ્રતિમા પર 'પાપા' પણ લખ્યું હતું. ભુજ શહેરમાં આવેલા હરમીરસર તળાવ પાસે કચ્છ મ્યુઝિયમની સામે ગાંધીજીની પ્રતિમા ઊભી કરવામાં આવી છે. બુધવારની સવારે પ્રતિમા પરની ટોપી અને લખાણ જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું.
ભુજ નગરપાલિકાએ કેપ હટાવી કાળી શાહીથી લખેલા શબ્દને ભૂસી નાખ્યા હતો અને ઘટના સામે વાંધો ઉઠાવનારા કેટલાક લોકોને શાંત પાડ્યા હતા.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તે કોઈ માનસિક બિમારીથી પીડિત મહિલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની દવા ચાલુ છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી દવાઓ લેતી ન હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
