PICS: તે વોર રૂમ છે જ્યાં પુતિન બનાવે છે ISIS વિરુદ્ધ રણનીતિ
રશિયાની તરફથી સીરિયામાં હાજર આઇએસઆઇએસના વિવિધ સ્થળો પર નિયમિતપણે હુમાલા ચાલું છે અને આ હુમલાઓમાં તેજી પણ આવી છે. રાષ્ટ્રપતિ પુતિન તો સાફ કહી દીધુ છે કે જ્યાં સુધી તે ઇજિપ્તમાં ક્રેશ થયેલા જેટનો બદલો આતંકિયોથી નહીં લઇ લે ત્યાં સુધી તેમની પર હુમલાઓ બંધ નહીં કરવામાં આવે.
ત્યારે આ બધાની વચ્ચે સામે આવ્યો તે વોર રૂમ જેમાં બેસીને રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુટિન આઇએસઆઇએસ વિરુદ્ધ તેમની રણનીતિને નક્કી કરે છે. અને તે પણ જુઓ છે કે કેવી રીતે આ સમગ્ર અભિયાન ચાલી રહ્યું છે અને કેવી રીતે આ સંગઠન પર સફળ રીતે બોમ્બથી હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વોર રૂમમાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની સાથે સેનાના તમામ મોટા અધિકારીઓ પણ હાજર રહે છે. તો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં રશિયાનો આ વોર રૂમ...

પેન્ટાગન સેન્ટર
રુસની રાજધાની મોસ્કોમાં આવ્યો છે આ વોર રૂમ. જે અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનની નેશનલ મિલિટ્રી કમાન્ડ સેન્ટરના જેટલો જ મોટો છે. પુટિન અહીંના ફસ્ટ ફ્લોર પર બેસે છે. તો સેનાથી જોડાયેલા સીનિયર અધિકારીઓ આગળની બે લાઇનોમાં બીજા ફ્લોર પર બેસે છે.

સીરીયાના હાલ
વોર રૂમમાં ઓફગ્રીન પેનલ પર અનેક મોટી ટેલિવિઝન સ્ક્રીન લાગેલી છે. જેમાં સીરીયાથી જોડાયેલી લેટેસ્ટ તસવીરો અને જાણકારીઓને આપવામાં આવે છે. નોંધનીય છે કે રુસે 30 સપ્ટેમ્બરથી સિરીયામાં આઇએસઆઇએસના ઠેકાણા પર હુમલો કરવાનું શરૂ કર્યું છે.

રિલેક્સ મૂડમાં પુતિન
રાષ્ટ્રપતિ પુતિન આ વોર રૂમમાં ખૂબ જ રિલેક્સ મૂડમાં જોવા મળે છે અને તે રોજ અહીંના સિનીયર ઓફિસર સાથે મીટિંગ કરે છે.

પુટિનને ભેગા કર્યા વિશેષજ્ઞ
આ વોર રૂમમાં પુટિન આ સીરીયા અને આઇએસઆઇએસ સાથે સંકળાયેલા અનેક વિશેષજ્ઞોને બેસાડ્યા છે. જે આ વોર પ્લાન કરવામાં રશિયાની મદ કરે છે.

રાતના પણ એક્ટિવ
આ વોર રૂમ રાતના પણ એક્ટિવ હોય છે અને પુતિન ધણીવાર રાતના પણ અહીં દેખાય છે. અને પળે પળની માહિતી મેળવે છે.












Click it and Unblock the Notifications
